ભૂમાફિયાઓ સામે ફોજદારી દાખલ કરવા પો.કમિશનરને રજૂઆત

ભૂમાફિયાઓ સામે ફોજદારી દાખલ કરવા પો.કમિશનરને રજૂઆત
ભૂમાફિયાઓ સામે ફોજદારી દાખલ કરવા પો.કમિશનરને રજૂઆત

રૈયાધાર ગાર્બેજ સેન્ટર પાસે જમીનમાં કબ્જો જમાવવા ભૂમાફિયાઓ બેફામ: કડક કાર્યવાહીની માંગ

આજે પોલીસ કમિશનર કચેરી ખાતે પો.કમિશનરને તેમજ ગાંધીગ્રામનાં પી.આઈને મહાવીબેન ઓમપ્રસાદ માકડિયા દ્વારા વિનુભાઈ જાપડા, ડાયાભાઈ ચાવડીયા, રામભાઈ ચાવડીયા સહિતનાઓ સામે લેખિત અરજી કરીને ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. અરજીમાં જણાવ્યું છે કે, અમારા માલિકી કબ્જા ભોગવટાની ખેતીની જમીન રૈયાધાર ગાર્બેજ સેન્ટર પાસે આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આરોપીઓ એકબીજા સાથે મીલાપીપણું કરી ગુનાહીત કાવતરૂ રચી અમારી વાડીમાં અમારી કોઈપણ જાતની 52વાનગી લીધા વિના ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અમારી ખેતીની જમીનમાં પોતાનો કબ્જો ક2વા માંગે છે. ઉપરોકત આરોપીઓએ અગાઉ પણ અમારી વાડીની સિમેન્ટની ફેન્સીંગ ગે2કાયદેસર રીતે તોડીને અમારા પાક તથા અન્ય માલ મિલ્કતને નુકશાન પહોચાડેલ હતું.

તેમ છતાં તા. 8/3/22 ના રોજ આરોપીઓ એકબીજા સાથે મીલાપીપણુ કરી ખેતીની જમીનની ફ2તે 2હેલ સિમેન્ટની દીવાલ ગેરકાયદેસર રીતે તોડી અને ખેતીની જમીનમાં અપપ્રવેશ કરી દીવાલને ફરતે રહેલ વૃક્ષો તથા વાડને જવલંતશીલ પદાર્થનો છંટકાવ કર સળગાવેલ હતી.ત્યારબાદ અમારા ચોકીદાર રમેશભાઈ વાડીએ આવી જતા તેઓએ અમોને ફોન કરી જાણ કરતા અમો ફરીયાદી અમારી વાડીએ ગયેલ તો અમારી વાડીની સિમેન્ટની દીવાલમાં તથા વૃક્ષોને ઉપરોકત આરોપીઓએ ખૂબ જ નુકશાન પહોંચાડેલ હતું અને અમારી માલીકીની મિલ્કતમાં ગે2કાયદેસર રીતે પ્રવેશ કરી અમારા ચોકીદા2ને વાડી છોડી જતા રહેવાની ધાક ધમકીઓ આપેલ છે

Read About Weather here

તેમજ એવી પણ ધમકીઓ આપેલ કે, ‘હવે તારો માલીક છૂટીને આવશે એટલે તેને પણ જીવતો નહી મુકી’ આમ, આરોપીઓએ આપેલ ધમકી મુજબ કોઈ અઘટીત બનાવ ન બને અને કોઈ 52 જીવલેણ હુમલો ન કરે તે પહેલા જ આરોપીઓની ધ2પકડ કરી યોગ્ય ફોજદારી કાર્યવાહી ક2વા તથા ઉપરોકત આરોપીઓએ અમારી ખેતીની જમીનમાં ગે2કાયદેસર રીતે અપપ્રવેશ કરી ખુબ જ નુકશાન પહોચાડેલ હોય તે અંગેનું રેકોર્ડીંગ મોબાઈલમાં જે તે વખતે કરી લીધેલ હોય જે વીડીયો રેકોર્ડીંગની સીટી આ ફરીયાદ સાથે રજુ રાખેલ છે. તેમજ અમોના 5રિવા2મા હાલ અમો મહીલા વર્ગના વ્યકિતઓ હોય અને આરોપીઓ ધ્વારા અમારા ઘ2 ઉપ2 પણ હુમલો કરે તેવી પુરી દહેશત રહેલી હોય, જેથી પણ અમોને યોગ્ય પોલીસ રક્ષણ આપવા નમ્ર અ2જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here