IPLમાં એન્કર મનમોહક તસવીરોમાં…!

IPLમાં એન્કર મનમોહક તસવીરોમાં…!
IPLમાં એન્કર મનમોહક તસવીરોમાં…!
ઉલ્લેખનીય છે કે ભારતની પ્રખ્યાત મહિલા એન્કર મયંતી લેંગર માતા બની હોવાથી આ ટૂર્નામેન્ટની સિઝનથી આરામ લઈ શકે છે. IPL 2022ની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ ટૂર્નામેન્ટના આયોજનની તમામ તૈયારી પણ થઈ ગઈ છે. તેવામાં IPLની એન્કર તરીકે કોને કોને પસંદ કરાશે એની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં બીજી બાજુ સંજના ગણેશન, તાન્યા પુરોહિત અને નસપ્રીત કૌર આ ટૂર્નામેન્ટને હોસ્ટ કરી શકે છે નેરોલી મેડોવ્ઝ વર્ષોથી ઘણા સ્પોર્ટ્સ શોનું આયોજન કરે છે.
ત્યાર પછી તાન્યાએ બોલિવૂડ અને ઘણા ક્રિકેટ શો હોસ્ટ કરવાની ઓફર મળી રહી છે. IPL એન્કરની યાદીમાં પણ તેનો સમાવેશ થાય છે.
તાન્યાએ અનુષ્કા શર્માની ફિલ્મ NH-10 દ્વારા લોકપ્રિયતા મેળવી હતી.
ઉત્તરાખંડની રહેવાસી તાન્યા પુરોહિત માસ કોમ્યુનિકેશનની વિદ્યાર્થીની છે અને તેણે ગઢવાલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો છે.
UAEમાં આયોજિત IPLમાં તેના કામની પ્રશંસા કરવામાં આવી હતી.
નસપ્રીતે ઘણા ક્રિકેટ શોમાં એન્કરિંગ કર્યું છે. તેણે IPL 2020 માં ઇનિંગ્સની વચ્ચે અને મેચ પૂરી થયા પછી એન્કરિંગ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે નસપ્રીત ભારતની સ્પોર્ટ્સ એન્કર છે, તેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો
નસપ્રીત કૌર આ સીઝનમાં વિવિધ મેચને હોસ્ટ કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણે ફૂટબોલ અને બાસ્કેટબોલ શો પણ હોસ્ટ કર્યા છે. તે ઓસ્ટ્રેલિયન પત્રકાર છે. તેણે IPL 2021 દરમિયાન એન્કરિંગ પણ કર્યું હતું અને આ સિઝનમાં પણ તે મેદાનમાં શો હોસ્ટ કરતી જોવા મળી શકે છે.મયંતી લેંગર માતા બન્યા પછી એન્કરિંગ નથી કરી રહી. તેણે થોડા સમય માટે પોતાના કામમાંથી બ્રેક લીધો છે. આ IPLમાં પણ તે જોડાય એની શક્યતા ઘણી ઓછી છે. આ કારણે તેનું નામ સ્ટાર સ્પોર્ટ્સના એન્કર્સની શરૂઆતની યાદીમાં પણ નથી. જોકે, મયંતી શ્રીલંકા અને ભારત વચ્ચેની મેચ જોવા માટે બેંગ્લોર પહોંચી હતી. આવી સ્થિતિમાં મયંતી IPL મેચોમાં પણ જોવા મળી શકે છે અને ટૂર્નામેન્ટ પછીની મેચોમાં એન્કર પણ કરી શકે છે.

Read About Weather here

મયંતી લેંગર પછી, સંજના ગણેશન ભારતની સૌથી લોકપ્રિય મહિલા સ્પોર્ટ્સ એન્કર છે અને અત્યારે તે સૌથી સક્રિય એન્કર પણ છે. સંજના તાજેતરમાં વિમેન્સ વર્લ્ડ કપમાં એન્કરિંગ કરી રહી છે. તેણે અગાઉ પણ IPLમાં એન્કરિંગ કર્યું છે અને તેના કામની પ્રશંસા પણ મેળવી છે. સંજનાએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સાથે લગ્ન કર્યા છે. તેવામાં હવે સંજના IPLમાં લીડ એન્કરની ભૂમિકામાં પણ જોવા મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here