આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.પાટણમાં ટ્રેન નીચે આધેડના બે ટુકડા થઈ ગયા, ધડ તડપતું રહ્યું, કપાયેલા પગ પકડીને દીકરાનું હૈયાફાટ આક્રંદ

પાટણ સુજનીપુર નજીક રેલવે-ફાટક નજીકની ઘટના

Visit Saurashtra Kranti Homepage here

2.200થી વધારે વિદ્યાર્થિનીઓનો યૌનશોષણનો આરોપ, ફર્સ્ટ યરથી જ નજર બગાડતો હતો

ભોપાલની નેશનલ લૉ યુનિવર્સિટી (NLIU)માં યૌનશોષણના કેસમાં બે વિદ્યાર્થિનીએ પ્રો. તપન મોહંતી વિરુદ્ધ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ IPC-354 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. 

3.અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકાએ યુવકોએ આધેડને ઈસ્ત્રીના ડામ આપ્યા, ગેસની પાઈપથી મારી ચામડી ઉખાડી નાખી

આધેડનું અપહરણ કરી માર મારીને યુવકોએ રસ્તામાં ફેંકી દીધા

4.સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત

ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચે દબાયેલાં વાહનો બહાર કાઢવાની કામગીરી શરૂ

5.ફૂડ ડિલિવરી રાઇડરના ડ્રેસમાં કપિલ શર્મા જોવા મળ્યો, કોમેડિયને કહ્યું- કોઈને કહેતા નહીં

કોમેડિયન કપિલ શર્મા હાલમાં ઓરિસ્સાના ભુવનેશ્વર શહેરમાં નંદિતા દાસની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. 

6.ભરૂચ-દહેજ રોડ પર મઢૂલી સર્કલ પાસે ફુલ સ્પીડે જતી કાર આગળની કાર સાથે ધડાકાભેર અથડાઈ, ચાલક અકસ્માત સર્જી ફરાર

આગળ જતી કારમાં સવાર પરિવારને સામાન્ય ઇજા

7.AUSના ઓલરાઉન્ડરે ગર્લફ્રેન્ડ વિની સાથે લગ્ન કર્યા, જાણો ગ્લેનના ડિપ્રેશનથી લઈ બંનેની લવ સ્ટોરીના કિસ્સા

બંને 2013માં મળ્યા અને 2018થી ડેટીંગ શરૂ કર્યું

8.દેશી ગર્લ પ્રિયંકાએ રોમેન્ટિક અંદાજમાં પતિ નિક જોનસ સાથે હોળી સેલિબ્રેટ કરી; કેટરીના-વિકીએ પરિવારની સાથે હોળી મનાવી, જુઓ ફોટો-વીડિયો

વીડિયોમાં નિક, પ્રિયંકાને કિસ કરતો જોવા મળી રહ્યો છે

9.અમદાવાદ પોલીસે બે વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગમાં 83,884 વાહન જપ્ત કર્યાં, 6541 વાહન હજુ કોઈ છોડાવવા નથી આવ્યું

2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ 109 વાહન જપ્ત કર્યાં હતાં

Read About Weather here

10.અમદાવાદમાં ધુળેટીના દિવસે બે જૂથ વચ્ચે પથ્થરમારો, મહિલા પર હુમલો, વાહનોને ભારે નુકસાન, સમગ્ર ઘટના CCTVમાં કેદ

પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યાં છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here