ચાકુ શરીરમાં ઊંડે સુધી ઘૂસી ગયું. ઈન્દોરના બાણગંગામાં હોળીના કાર્યક્રમમાં એક યુવક ડાન્સ કરતાં કરતાં એટલો ઉત્સાહમાં આવી ગયો કે પોતાની જાતને ચાકુ મારવા લાગ્યો હતો. લોહીની ધારો થવા લાગી. હોસ્પિટલ પણ લઈ જવાયો હતો, પણ મોડી રાતે તેનું મોત થઈ ગયું હતું. મૃતક યુવક દરજીનું કામ કરતો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.બાણગંગા પોલીસ સ્ટેશનના યોગેશ કરાસિયાના જણાવ્યા મુજબ, બનાવ ગુરુવાર મોડી રાતે બન્યો હતો. અહીં ગોપાલ નારાયણ સોલંકી પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે હોળી હદન કાર્યક્રમમાં ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો હતો. તે ડાન્સ કરતાં કરતાં હાથમાં રહેલું ચાકુ પોતાને જ મારવા લાગ્યો હતો. ચાકુ શરીરમાં ઊંડે સુધી જતાં રહેતાં લોહી વહેવા લાગ્યું હતું.
Read About Weather here
સ્થળ પર હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ચાકુ લઈને ફિલ્મ ગીત પર એક્શન કરીને પોતાના પર ચાકુ ચલાવવા લાગ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, ગોપાલ પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે રહેતો હતો. તમામ મિત્રોએ સાથે દારુ પીધો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here