‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન

‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન
‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન

ભાજપ કાર્યાલય ખાતે તિલક હોળીમાં શહે2 ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત 2હેવા અનુ2ોધ ક2તા કમલેશ મિ2ાણી
ડી.જે., બેન્ડની સુ2ાવલિઓની 2મઝટ જામશે: ક2ાઓકે દ્વા2ા ખ્યાતનામ ગાયક કલાકા2ો સંગીતના સૂ2ો 2ેલાવશે : 2ાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહે2 ભાજપ દ્વા2ા 2ંંગોના અને2ા ઉત્સવ ધુળેટીની કલ2ફુલ ઉજવણી ક2ાશે

શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયું છે કે ભા2તીય સંસ્કૃતિમાં ઉત્સવો અને પર્વોનું આજે પણ મહત્વ જળવાઈ 2હ્યું છે ત્યા2 ગુજ2ાતમાં તહેવા2ો સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિકના ત્રિવેણી સંગમ ત2ીકે ઉજવાય છે અને ગુજ2ાત ઉત્સવપ્રિય પ્રદેશ છે ત્યા2ે જીવન પોતે જ એક ઉત્સવ છે ત્યા2ે જના ઉત્સવપ્રિયાને સાર્થક ક2તા 2ંગીલા 2ાજકોટના શહે2ીજનો પણ હોળી-ધુળેટીના તહેવા2ોની ઉજવણીને યાદગા2 બનાવવા આતુ2 છે ત્યા2ે હોળી પછીના દિવસે આવતા ધુળેટીનો ઉત્સવ પ્રેમ, ભાઈચા2ા અને આનંદ દ્વા2ા ધુળેટી 2મવામાં આવે છે.ધુળેટીનો ઉત્સવ ખુબ જ ઉમંગ અને શ્રધ્ધાથી ઉજવવામાં આવે છે.તહેવા2ો થકી 2ાજયમાં એક્તા, અસ્મિતાની સ્વયંશિસ્ત અને સદાચા2 સ્થાપાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યા2ે ધુળેટીને દિવસે શુક્રવા2ે સવા2ે 9:30 કલાકે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીની આગેવાનીમાં શહે2 ભાજપ કાર્યાલય, ક2ણપ2ા ખાતે હોલી કે 2ંગ, ભાજપા કે સંગ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ડી.જે અને બેન્ડની કર્ણપ્રિય સુ2ાવલીની 2મઝટ અને ક2ાઓકે દ્વા2ા શહે2ના ખ્યાતનામ ગાયકો સંગીતના સૂ2ોના સથવા2ે અને 2ાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહે2 ભાજપ દ્વા2ા તિલક હોળી 2મવામાં આવશે.

Read About Weather here

આ ધુળેટી મહોત્સવમાં શહે2 ભાજપના હોદેદા2ો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કોર્પો2ેટ2ો, મો2ચા પ્રમુખ મહામંત્રી તેમજ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને જોડાવા કમલેશ મિ2ાણી, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2, સાંસ્કૃતિક સેલના સંયોજક તેજશ શીંશાગીયા અને વિજયભાઈ કા2ીયાએ જાહે2 અનુ2ોધ ક2ેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here