‘લૉક અપ’માં અનલોક વોશરૂમમાં સ્પર્ધકએ દરવાજો ખોલ્યો…!

'લૉક અપ'માં અનલોક વોશરૂમમાં સ્પર્ધકએ દરવાજો ખોલ્યો...!
'લૉક અપ'માં અનલોક વોશરૂમમાં સ્પર્ધકએ દરવાજો ખોલ્યો...!
હાલમાં જ એક પ્રોમો શૅર કરવામાં આવ્યો હતો. આ પ્રોમોમાં પાયલ રોહતગી તથા શિવમ શર્મા જોવા મળે છે. કંગના રનૌતનો કોન્ટ્રોવર્શિયલ શો ‘લૉક અપ’ આજકાલ અનેક કારણોને લીધે ચર્ચામાં છે. મેકર્સ સો.મીડિયામાં આ શોના પ્રોમો સતત શૅર કરે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મોડી રાત્રે પાયલ વોશરૂમ જાય છે અને પછી શિવમ તે વોશરૂમનો દરવાજો ખોલે છે. પાયલને જોઈને તે ડરી જાય છે.પ્રોમોમાં જોવા મળે છે કે મોડી રાત્રે પાયલ ટિશ્યૂ રોલ લઈને વોશરૂમ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

તે દરવાજાની સ્ટોપર મારવાનું ભૂલી જાય છે. શિવમ અંધારામાં વોશરૂમ જાય છે અને તે વોશરૂમનો દરવાજો ખોલે છે. શિવમ વોશરૂમમાં પાયલને જોઈને ડરી જાય છે અને માથું પકડીને જેલમાં પાછો આવી જાય છે. મેકર્સે કહ્યું હતું કે પાયલ, શિવમ વિરુદ્ધ શું પગલાં ભરશે?હાલમાં જ શિવમે પર્સનલ લાઇફ અંગે વાત કરી હતી તાજેતરના એક વીકેન્ડ એપિસોડમાં શિવમે અંગત લાઇફ અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. શિવમે કહ્યું હતું કે તે પોતાની માતાની બેનપણી સાથે રાત પસાર કરી ચૂક્યો છે.

પાયલ તથા શિવમ.

શિવમે કહ્યું હતું કે તેણે માતાની બેનપણી સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા હતા. આ સમયે તે કોલેજમાં હતો અને માતાની બેનપણીના ડિવોર્સ થયા હતા અને આથી જ આ સંબંધો મરજીથી બંધાયા હતા.શિવમે વધુમાં કહ્યું હતું કે બાજુમાં રહેતા ભાભી તેની માતાનાં સારાં મિત્ર હતાં. તે ડિવોર્સી હતાં. તે સારા પાસ્તા બનાવી જાણે છે. આથી જ તે માતાની બેનપણીના ઘરે પાસ્તા લઈને જતો હતો અને આ રીતે બંને વચ્ચેના સંબંધો ગાઢ બન્યાં હતાં.

Read About Weather here

તેમણે મરજીથી સંબંધો બનાવ્યા હતા અને તેમાં કંઈ જ ખોટું નથી. આ વાત 8-9 વર્ષ જૂની છે. પડોશમાં રહેતાં તે ભાભી હવે વૃદ્ધ થવા આવ્યા હશે અને બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. 13માંથી બે સભ્યો એલિમિનેટ થયા​​​​​​​​​​​​​​​​​​​​​કંગના રનૌતનો રિયાલિટી શો ‘લૉક અપ’ 27 ફેબ્રુઆરીએ શરૂ થયો છે. આ શોની તુલના સલમાન ખાનના ‘બિગ બોસ’ સાથે કરવામાં આવી હતી. શોમાં 13 સ્પર્ધકો હતા, જોકે, સ્વામી ચક્રપાણિ તથા તહસીન પૂનાવાલા એલિમિનેટ થતાં હવે શોમાં 11 સ્પર્ધકો રહ્યા છે. શિવમે આ આખી ઘટનાને ‘પ્યાર લો, પ્યાર દો’ નામ આપ્યું હતું. શિવમની વાત સાંભળીને રેસલર બબિતા ફોગાટને ઘણી જ નવાઈ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here