હાલમાં જ ટીવી એક્ટ્રેસ દિશા પરમાર જોવા મળી હતી. જોકે, ફોટોગ્રાફર્સને પોઝ આપતી વખતે દિશા પરમાર અચાનક જ ડરી ગઈ હતી અને તે દોડીને પોતાની કારમાં બેસી ગઈ હતી. સેલેબ્સ જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સ તેમની આસપાસ જોવા મળે છે. તેમના લુક્સ સો.મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. દિશા પરમાર હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી.
Visit Saurashtra Kranti Homepage here
દિશા પરમાર પોઝ આપતી હતી તે સમયે કેટલાંક લોકો હોળીનું સેલિબ્રેશન કરતા હતા. આ સમયે કેટલાંક લોકોએ બૂમો પાડી હતી અને દિશા એકદમ ડરી ગઈ હતી. દિશાએ બૂમ પાડી અને તે દોડીને પોતાની કાર તરફ આવી હતી.વીડિયોમાં જોઈ શકાય છે કે દિશા તે લોકોને રંગ નાખવાની ના પાડે છે. કારમાં બેસતા પહેલાં દિશા તમામને હોળીની શુભેચ્છા પાઠવે છે.
Read About Weather here
![Disha Parmar wreaked havoc in a green sari, was seen in this style with Rahul Vaidya, see photos | Dailyindia.net](https://images.news18.com/ibnkhabar/uploads/2021/12/rahul-vaidya-disha-parmar.jpg)
દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’થી કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં તે ‘બડે અચ્છે લગતે હૈ 2’માં જોવા મળે છે.રાહુલે કહ્યું હતું કે તેણે ગીત ‘મેરે રશ્કે કમર’ કર્યું હતું અને આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું. આ રીતે તેણે સો.મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. દિશા તથા રાહુલે ગયા વર્ષે જુલાઈમાં લગ્ન કર્યાં હતાં.દિશાએ તેના સો.મીડિયા અકાઉન્ટમાં મેસેજ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ઘણું જ ગમ્યું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here