17 મિલ્કતોને સીલ, 131 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ
મહાનપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા 17 મિલ્કતોને સીલ કરેલ, 131 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. 83.80 લાખ રિકવરી કરેલ છે.
જેમાં વોર્ડ નં- 5માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે આવેલ 2-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂ. 52 હજાર રિકવરી. કુવાડવા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂ. 78 હજાર રિકવરી. વોર્ડ નં- 7માં લાખાજીરાજ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.12 લાખ રિકવરી, પેલેસ રોડ પર આવેલ રાજશૃંગી કોમ્પલેક્ષમાં આવેલ 3-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.80 લાખ રિકવરી, ગોંડલ રોડ પર આવેલ 4-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નં- 8માં નિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ હોસ્પિટલના બાકી માંગણા સામે રૂ. 94 હજાર રિકવરી. વોર્ડ નં- 9માં યુનિવર્સિટી રોડ રોડ પર આવેલ 7-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 8.01 લાખ રિકવરી. વોર્ડ નં- 12માં વાવડી વિસ્તારમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતા રૂ. 1.25 લાખ રિકવરી. વોર્ડ નં- 14માં ઢેબર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 15માં આજી રીંગ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2 લાખ રિકવરી. વોર્ડ નં- 17માં યોગેશ્ર્વર સોસાયટીમાં બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.
Read About Weather here
વોર્ડ નં- 18માં કોઠારિયા સોલ્વન્ટ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 3.10 લાખ રીકવરી, ઢેબર રોડ લાગુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ 5-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.39 લાખ રિકવરી કરવામાં આવી. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.(11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here