કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જતા 4 વ્યક્તિના મોત

કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જતા 4 વ્યક્તિના મોત
કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી જતા 4 વ્યક્તિના મોત
​​​રતનપુર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ આગળ પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી ગયું હતું. ખેડાના રતનપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનમાં 4 વ્યક્તિના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ચારેય મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યુ છે. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 4‌ યુવા અવસ્થાના યુવાનો મોતને ભેટ્યા છે.

Read About Weather here

ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમા મોટરસાયકલને પણ નુકસાન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here