ખુદ અક્ષયે જ સિક્રેટ ખોલ્યું…!

ખુદ અક્ષયે જ સિક્રેટ ખોલ્યું…!
ખુદ અક્ષયે જ સિક્રેટ ખોલ્યું…!
અક્ષય દર વર્ષે ઘણી ફિલ્મોમાં કામ કરે છે અને ઘણી ફિલ્મો હિટ પણ થાય છે. અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વ્યસ્ત અને સક્સેસફૂલ એક્ટર્સમાંનો એક છે. અક્ષયે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું એવી ફિલ્મો કરું છું જેનું બજેટ મર્યાદિત હોય છે અને તે નક્કી શિડ્યુઅલમાં પૂરી થાય છે.અક્ષય જણાવે છે કે બજેટ મારા માટે સૌથી મોટું પાસું છે. હું ‘બજેટ હિટ તો ફિલ્મ હિટ’માં વિશ્વાસ રાખું છું.
ખુદ અક્ષયે જ સિક્રેટ ખોલ્યું…! અક્ષયે
ખુદ અક્ષયે જ સિક્રેટ ખોલ્યું…! અક્ષયે

Visit Saurashtra Kranti Homepage here

મેં ક્યારેય પૈસા બરબાદ નથી કર્યા અને બધાના સમયનું સન્માન કરું છું. હું મારા કો-એક્ટર અને ક્રૂના સમયનું સન્માન કરું છું, જેથી સમય મને પાછું સન્માન આપી શકે.અક્ષય આગળ જણાવે છે કે કોઈપણ ફિલ્મને 50 દિવસથી વધુ સમય નથી આપી શકતો અને જો તમે આ સમયમાં ફિલ્મનું શૂટિંગ કરો છો તો તમારું બજેટ હંમેશાં કંટ્રોલમાં રહેશે.

Read About Weather here

હું એવી ફિલ્મોમાં કામ નહીં કરું, જેમાં 100 દિવસથી વધુ શૂટિંગની જરૂર પડે. તેણે કહ્યું કે, હું કોઈ મેથડ એક્ટર નથી. અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’, ‘રામ સેતુ’ અને ‘ઓહ માય ગોડ 2’માં પણ જોવા મળશે. તેણે હાલમાં જ ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ પૂરું કર્યું છે. અત્યારે તે 18 માર્ચે રિલીઝ થનારી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.એક્ટિંગ કરો અને ઘરે જતા રહેવું એ મારો ફંડા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here