આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.માથાના વાળ ખરતા લગ્ન પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા;ઓપરેશનના 24 કલાકમાં જ જીવ ગુમાવ્યો

પટનામાં એક પોલીસ જવાનનું હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ 24 કલાકમાં જ મોત નીપજ્યું છે. હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવક પોતાના કેમ્પ પર ગયો હતો

Visit Saurashtra Kranti Homepage here

2.રશિયાની સેનાએ મેલિટોપોલના મેયરનું અપહરણ કર્યું, ઝેલેન્સ્કીએ કહ્યું- આ ISISના આતંકવાદીઓ જેવું કૃત્ય

ફેસબુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રશિયાના આક્રમણ અને પુતિન વિરુદ્ધ ખુલ્લીને બોલવાની મંજૂરી આપી

3.સુરતથી ઊપડેલી ટ્રેન પર કિમ નજીક પથ્થરો વરસ્યા; અવાજ આવતાં મુસાફરો સમયસર નીચે નમી જતાં કોઈને ઈજા ન થઈ

સાંજે 7.55 વાગ્યાની ઘટનામાં રેલવે પોલીસ દોડતી થઈ ગઈ

4.વિસ્તારમાં વર્ચસ્વ માટે એકબીજા પર હુમલો કર્યો, એક વાઘ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રણથંભોર નેશનલ પાર્કમાં ફરી એકવાર બે ટાઈગરની ટેરિટોરિયલ ફાઈટ જોવા મળી છે. વન વિભાગના ટ્રેપ કેમેરામાં બંને વાઘ લડાઈ કરતા જોવા મળી રહ્યા છે.

5.ગુજરાતમાં ‘તબિયત માટે દારૂ’ની પરમિટ લેનારા લોકોમાં કોરોનાકાળમાં 16 હજારનો વધારો, 33% હેલ્થ પરમિટ એકલા અમદાવાદ જિલ્લામાં

રાજ્યમાં હેલ્થ પરમિટ ધરાવતા 39334 લોકો, 70% પરમિટ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં

6.કપલે નવી જન્મેલી દિકરીનું નામ Exa Dark Siderael, અગાઉ કપલનું 2021 બ્રેકઅપ થયું હતું

એલન અને ગ્રીમ્સે સરોગસીની મદદથી પુત્રીને જન્મ આપ્યો છે

7.વર્લ્ડ કપમાં અત્યારસુધી WI સામે ભારત હાર્યું નથી, જાણો પોઈન્ટ ટેબલનું ગણિત

ઈન્ડિયન ટીમના બેટર સામે જવાબદારી

8.પતિ અને તેની પ્રેમિકાએ પુત્રીની હત્યા કરી લાશ દફનાવી દીધી; પ્રેમમાં કાંટારૂપ થતાં પતાવી દેવાયાની CPને રજૂઆત

પતિથી અલગ રહેતી પત્નીની પોલીસ સમક્ષ કેફિયત

9.IPL ટીમના થીમ સોન્ગ દરમિયાન સિંગરનો લૂક બહાર, લોન્ચિંગ પહેલા સુપર જાયન્ટ્સની પ્રેક્ટિસ સેશનની ટીશર્ટ લીક થયાની અટકળો

લખનઉ સુપર જાયન્ટ્સે હજુ પ્રેક્ટિસ શરૂ કરી નથી

Read About Weather here

10.130થી વધુ બસ ટ્રાફિક જામમાં અટવાતાં 5 હજાર કાર્યકરો મોદીના રોડ શોમાં ડેલીએ હાથ દઇને પરત

બસો નિર્ધારિત સમય કરતાં મોડી ઊપડી અને અમદાવાદના રિંગ રોડ પર ફસાઇ : વડોદરાની 156માંથી માત્ર 15 બસો જ PMના રોડ શોમાં પહોંચી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here