આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.મુખ્યમંત્રી પટેલનું સંબોધન શરૂ, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી ઓછો નથી, PMએ ગામડાઓનો વિકાસ વેગવંતો કર્યો

પીએમની આભા વડનગરથી વોશિંગ્ટન સુધી પ્રસરેલી છેઃ બ્રિજેશ મેરજા

Visit Saurashtra Kranti Homepage here

2.જામનગરમાં યોજાયેલા રાજભા ગઢવી અને નિરંજન પંડ્યાના લોકડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા

વિભાપર ગામમાં ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું

3.પંજાબીઓએ ઝાડુ સાથે કર્યો ડાન્સ, આમ આદમી પાર્ટીની જીત પર લોકોએ કરી ઉજવણી

લગ્નમાં આવેલા મહેમાનોએ ઝાડુ લઈને ડાન્સ કરીને AAPની જીતની ઉજવણી કરી હતી

4.પ્રશાંત કિશોરે કહ્યું- સાહેબની ચાલમાં ના ફસાય વિપક્ષ, 2024માં થશે અસલી લડાઈ

યુપી સહિત 5 રાજ્યોમાં ગુરુવારે પરિણામ આવી ગયા છે. બીજેપીએ યુરી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનવામાં સફળતા મળી છે. 

5.સાઉથ એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ ડીપ નેક ગાઉનમાં આકર્ષક લાગી, તસવીરો વાઇરલ

ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડમાં સમાંથા રૂથનો આગવો અંદાજ જોવા મળ્યો

6.કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં, 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 17

અત્યાર સુધીમાં શહેરમાં કુલ 204988 કેસ નોંધાયા છે

7.દેવું થઈ જતાં વેપારીએ બીજાના બીમાર પુત્રને પોતાનો બતાવી 3 લાખ ઉઘરાવ્યા

ઉત્તરાખંડના વેપારીએ રાંદેરના બાળકના ડોક્યુમેન્ટ સો. મીડિયાથી લીધા હતા

8.રાજકોટમાં બગીચામાં નસેડી શખસે યુવાનને બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધો, સમલૈંગિક સંબંધ ધરાવતા શખસોની પુછપરછ પરથી હત્યારો ઝડપાયો

હત્યા કરી આરોપીએ મૃતદેહ પાસે ડાયરી ફેંકતા પોલીસને પકડવામાં કડી મળી હતી

9.પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિરાટ હિન્દુ સંમેલન થશે, મોટી સંખ્યામાં સંતો હાજર રહેશે

શાકોત્સવનો કાર્યક્રમ યોજાશે, 67થી વધુ સંસ્થાઓ પાટીલનું સ્વાગત કરશે

Read About Weather here

10.જેતપુરમાં શેરબજારમાં રોકાણ કરવા આપેલા 2 લાખ પાછા માગતા સાધુને ગળેટૂંપો દઇ પતાવી દીધા, હાથ-પગ બાંધી મૃતદેહ કેનાલમાં ફેંક્યો હતો

4 પૈકી એક આરોપીએ શેરબજારમાં રોકાણ માટે સાધુ પાસેથી 2.50 લાખ લીધા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here