‘આપ’ની હવે ગુજરાત પર નજર

‘આપ’ની હવે ગુજરાત પર નજર
‘આપ’ની હવે ગુજરાત પર નજર

એપ્રિલના પહેલા અઠવાડિયામાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) ભારતમાં સૌથી વધુ ગ્રોથ કરતી પોલિટિકલ પાર્ટી તરીકે ઊભરી આવી છે. સાથે જ એ ભારતમાં બીજું રાજય જીતનારી પહેલી રીજનલ પાર્ટી બની છે. પંજાબમાં રીતસરનો સપાટો બોલાવી નાખનાર આપ હવે કહે છે કે તેનું નેક્સ્ટ ટાર્ગેટ છે

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત. આપના સિનિયર નેતાઓએ જણાવ્યું હતું કે આપનું હવે પછીનું ફોકસ આ વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સારી રીતે ફાઇટ આપવા પર છે. બીજેપી ગુજરાતમાં સૌથી વધુ મજબૂત છે ત્યારે આપ આ વિશે રિયાલિસ્ટિક રહેવા ઇચ્છે છે.

Read About Weather here

આપના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહે કહ્યું હતું કે પરિણામોથી ગુજરાતમાં અમારી પાર્ટી કેડરમાં ઉત્સાહ વધ્યો છે. પંજાબમાં આપની જીતનું સેલિબ્રેશન કરવા માટે એપ્રિલના પહેલા અઠવાડિયામાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here