1.યોગી આદિત્યનાથને ગણાવ્યા બુલડોઝરવાળા બાબા, જાણો કઈ રીતે બુલડોઝર સાઇકલ અને હાથીને ભારે પડ્યું
ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો કોઈ હોય તો એ બુલડોઝર. ઉત્તરપ્રદેશમાં વિકાસ અને કાયદા-વ્યવસ્થાનું પ્રતીક બુલડોઝર ક્યારે બની ગયું એનો અણસાર પણ કોઈને ન આવ્યો.
Visit Saurashtra Kranti Homepage here
2.સુરતના અઠવાલાઈન્સ ચોપાટી સામેના પાર્કિંગમાં શ્રમિક મહિલાઓએ ધમાલ કરતી મહિલાને દોડાવી દોડાવીને ફટકારી
જાહેરમાં મહિલાને માર પડતાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી
3.’સ્કેમ 1992′ ફૅમ ગુજરાતી એક્ટર હેમંત ખેરે 15 કિલો વજન ઉતાર્યું
હેમંત ખેર હાલમાં અજય દેવગનની સાથે ફિલ્મ ‘રૂદ્ર’માં જોવા મળ્યો હતો
4.બાબા નોઈડા ગયા-આગરાના સર્કિટ હાઉસમાં પણ રોકાયા, તોડી બધી અંધશ્રદ્ધાઓ; હવે 37 વર્ષ પછી યુપીમાં રિપીટ થશે સરકાર
ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.
5.કપિલ શર્માએ શોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પ્રમોટ કરવાની ના પાડી હતી? હવે જવાબ આપ્યો
કપિલ શર્માએ સો.મીડિયામાં એક યુઝરના સવાલનો જવાબ આપ્યો
6.એક્ટર 16 વર્ષ નાની પ્રેમિકા સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરશે? નિકટના મિત્રે સચ્ચાઈ કહી
હૃતિક તથા સબાએ ભલે રિલેશનશિપનો સ્વીકાર ના કર્યો, પરંતુ મિત્રોએ સંબંધો હોવાની વાત કન્ફર્મ કરી છે
7.પાર્ટીમાં મલાઈકા અરોરા બેનપણીઓ સાથે શું શું વાતો કરતી હોય છે?
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ભલે ફિલ્મમાં એક્ટિવ ના હોય, પરંતુ તેની ચર્ચા થતી રહે છે.
8.ઐતિહાસિક MCG ખાતે સ્પિનના જાદુગરને અપાશે અંતિમ વિદાય, ઓસિ. PM સહિત 1 લાખ લોકો ઉપસ્થિત રહેશે
એશિઝ હેટ્રિક, 700મી વિકેટ સહિત વોર્નની ઘણી યાદો MCG સાથે જોડાયેલી છે
9.સુરતમાં 4 વર્ષની માસૂમ દીકરી સાથે પાડોશીના અડપલાં, ચોકલેટની લાલચ આપીને કપડાં ઉતાર્યા હતા
પરિવારે પોલીસને જાણ કર્યા બાદ માસૂમને સિવિલમાં દાખલ કરાઈ
Read About Weather here
10.ગોંડલ માર્કેટ યાર્ડમાં 7.35 લાખના 165 ગુણી ધાણા ભરેલી આઇસર ટ્રક અજાણ્યો શખસ હંકારી ગયો
ટ્રક સાથે ફરાર શખસે આદિત્ય એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો ગેટ પાસ કાઢ્યો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here