7 કિલો અખાદ્ય દાજિયા તેલનો નાશ, મિક્સ દૂધ (લુઝ)ના નમુના લેવાયા

7 કિલો અખાદ્ય દાજિયા તેલનો નાશ, મિક્સ દૂધ (લુઝ)ના નમુના લેવાયા
7 કિલો અખાદ્ય દાજિયા તેલનો નાશ, મિક્સ દૂધ (લુઝ)ના નમુના લેવાયા
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ભુપેન્દ્ર રોડ તથા પ્રહલાદ પ્લોટ મેઈન રોડના વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 21 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન અંદાજે કુલ 7 સલ અખાધ્ય દાજિયા તેલનો નાશ કરેલ તથા 6 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

Visit Saurashtra Kranti Homepage here

પ્રહલાદ પ્લોટ મેઈન રોડ પર આવેલ જગદીશ સ્વીટ માર્ટમાંથી સંચળવાળી તીખી સેવ (લુઝ) નાં નમુના લેવામાં આવ્યા છે. હરિધવા મેઈન રોડ પર આવેલ વૃંદાવન ડેરી ફાર્મ અને બરસાના ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ (લુઝ) નાં નમુના લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે.વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના ભુપેન્દ્ર રોડ તથા પ્રહલાદ પ્લોટ મેઈન રોડ વિસ્તારમાં આવેલ (1)પટેલ વડાપાવ -5 સલ દાજિયું તેલનો નાશ કરેલ (2)જગદીશભાઈ પેંડાવાલા -2 સલ દાજિયું તેલનો નાશ કરેલ (3)જય શ્રી સ્વામિનારાયણ પાન સેન્ટર -લાયસન્સ બાબતે નોટીસ (4)રાજ ફાસ્ટ ફૂડ -લાયસન્સ બાબતે નોટીસ (5)શ્રી લક્ષ્મીનારાયણ દેવ ભંડાર -લાયસન્સ બાબતે નોટીસ

Read About Weather here

(6)રિદ્ધિ એન્ટરપ્રાઇઝ -લાયસન્સ બાબતે નોટીસ (7)રાજૂ મદ્રાસ કાફે -લાયસન્સ બાબતે નોટીસ (8)મુરલીધર પાન કોલ્ડ્રિંકસ-લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.(9)અપના બજાર (10)જલિયાણ પાન (11)શ્રીનાથજી અમુલ પાર્લર (12)રાજ શીંગ (13)બાલાજી સોડા (14)જગદીશ જનરલ સ્ટોર (15)જગદીશ સ્વીટ માર્ટ (16)જગદીશ પ્રોવિઝન સ્ટોર (17)શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર (18)ચૌહાણ પાન કોલ્ડ્રિંકસ (19)પ્રાગજી બ્રધર્સ (20)સુરતવાલા પ્રોવિઝન સ્ટોર (21)પ્રકાશ ડેરી ફાર્મ ની સ્થળ પર ચકાસણી કરેલ.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here