ચરસના જથ્થાના આરોપીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર

મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
શહેરના ભગવતીપરા મેઈન રોડ ઉપર ચરસના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી શાહબાજહુસેન દિલુભાઈ મકવાણાની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અરજીમાં આરોપીના વકીલની દલીલોને તથા સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીને રૂા. 15 હજારના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.

Read About Weather here

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ પી. કુંડલીયા રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here