ACને ટક્કર આપતું 400 રૂપિયાવાળુ ઉપકરણ આવ્‍યું માર્કેટમાં…!

ACને ટક્કર આપતું 400 રૂપિયાવાળુ ઉપકરણ આવ્‍યું માર્કેટમાં
ACને ટક્કર આપતું 400 રૂપિયાવાળુ ઉપકરણ આવ્‍યું માર્કેટમાં
માર્કેટમાં એક ધમાકેદાર ખ્‍ઘ્‍ આવે છે, જે અત્‍યાર સુધીના કોઈ પણ એર કંડીશનરથી આકારમાં ઘણુ નાનુ છે. દેશમાં લગભગ દ્યણી જગ્‍યાએ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એકાદ મહિનાની અંદર સમગ્ર દેશમાં ઉનાળો શરૂ થઈ જશે, ત્‍યારે આવા સમયે ગરમીથી રાહત માટે લોકો અત્‍યારથી જ તેની વ્‍યવસ્‍થા કરવા લાગ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને લગભગ એક મહિનાની અંદર સમગ્ર ભારતમાં ગરમીનો પગપેસારો થઈ જશે. ત્‍યારે આવા સમયે એક પોર્ટેબલ કૂલીંગ ડિવાઈસની શોધ કરી રહ્યા હોવ તો, આપના માટે એર કંડીશનર સારો વિકલ્‍પ સાબિત થઈ શકે છે. જો આપ પણ તેને ખરીદવા માગો છો, તો આજે અમે આપને તેના વિશે વિસ્‍તારથી બતાવા જઈ રહ્યા છીએ, જેનાથી આપ સમજી શકશો કે, આપના માટે આ ડિવાઈસ કેવુ રહેશે.

જો આપ પણ આપના દ્યર પર વર્ક ટેબલ અથવા બાળકોના ટેબલ પર રાખવા માટે કૂલીંગ ડિવાઈસ શોધી રહ્યા હોવ તો, આપના માટે મીનિ પોર્ટેબલ એસીનો વિકલ્‍પ મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, આ ડિવાઈસ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્‍યાએ ખરીદી શકશો. તેની કિંમત ૪૦૦ રૂપિયાથી શરૂ થશે અને ૨૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહેશે, જે અલગ અલગ ડિઝાઈન અને શેપમાં પણ આવે છે અને આપની પસંદનું મોડલ પણ લઈ શકશો.

Read About Weather here

જો આપ પણ તેને ખરીદવા માગો છો, તો તેને ચલાવવું ખૂબ જ સરળ છે, અને વિજળી પણ એકદમ મામૂલી ખર્ચ થશે. ટેબલ પર કામ કરતા લોકો માટે એક ઉત્તમ ડિવાઈસ છે. જો આપને આ પોર્ટેબલ એર કંડીશનને ચલાવું છે, તો આપને તેમાં અથવા તો ડ્રાઈ આઈસનો ઉપયોગ કરવાનો હોય છે, અથવા તો પાણીનો, જેનાથી આપને કૂલીંગ આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here