રાજકોટ શહેર પોલીસની નવી પહેલ

બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા…!
બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા…!

જીવન છે અમૂલ્ય કોલ કરો વિનામૂલ્યે
1800 233 3330
આપઘાતના બનાવો અટકાવવા જીવન આસ્થા હેલ્પલાઇનનું લોકાર્પણ
આપઘાત કરવો એ કોઇ સમસ્યાનું સમાધાન નથી…

શહેરમાં આપઘાતના બનાવો સતત બની રહ્યા છે ત્યારે આવી અસમંજસની સ્થિતિમાં મુકાયેલા લોકો અનિચ્છનીય પગલું ભરે નહીં અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શહેર પોલીસ દ્વારા જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ ખુરશીદ અહેમદના હસ્તે કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં ભાગદોડમાં તથા સંઘર્ષ જીવનમાં લોકોમાં હતાશા તેમજ નિરાશાને કારણે લોકો ઉતાવળે નિર્ણય લઇ પોતાનું જીવન ટુંકાવી દે છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અમુલ્ય જીવન બચાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા જીવન આસ્થા હેલ્પલાઇનના સહયોગથી વિવિધ સમસ્યાઓમાં આત્મહત્યા નિવારણ અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

Read About Weather here

જીવન આસ્થા હેલ્પલાઇન દ્વારા આત્મહત્યા કે તેના વિચારો, વ્યસનને લગતી સમસ્યાઓ, સબંધમાં થતી સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ (ચિંતા, હતાશા નિરાશા વેગેરે) ગોપનિયતા સાથે 24 *7 સમસ્યાઓ સાંભળી ટેલીફોનીક અને રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here