ડોલર સામે રૂપિયો પહોંચી શકે છે 80 ઉપર…!

ડોલર સામે રૂપિયો પહોંચી શકે છે 80 ઉપર…!
ડોલર સામે રૂપિયો પહોંચી શકે છે 80 ઉપર…!
સૂત્રોના જણાવ્‍યા મુજબ ૧૪ બ્રોકરેજ, બેંકોᅠઅને ટ્રેઝરી ડિપાર્ટમેનટ્સᅠવચ્‍ચે કરેલાᅠપોળમાં આ વાત સામે આવી છે. ક્રૂડની કિંમતમાંᅠભાવ વધારા સહિત અનેક કારણોથી રૂપિયા પર દબાણ થયેલુંᅠછે. અને તે ટૂંકસમયમાંᅠઅમેરિકીᅠડોલરની સરખામણીએ ૮૦નું સ્‍તર પાર કરી શકે છે. વિકસિત બજારોમાંᅠસેફ હેવન એસેટ્‍સની વધતી માંગ વચ્‍ચે એવા જ સંકેત મળ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલમાં જણાવામાંᅠઆવ્‍યું છે કે જયાંᅠસુધી યુક્રેન યુદ્ધ એક રાજનૈતિક સમાધાન સુધી પહોચી ન જાય ત્‍યાં સુધીᅠ કરન્‍સી માર્કેટમાં આવતા કેટલાક સપ્તાહમાં ભારે ઉતાર ચડાવ જોવા મળશે. ભારતનું એક્‍સટર્નલ બેલેન્‍સ નબળું છે અને કોમોડિટીની ઉંચી કિંમતોના લીધે ચિંતામાં વધારો થશે.સીઆર ફોરેક્‍સના એમડી અમિત પાબરીએᅠકહ્યું.

Read About Weather here

છેલ્લા એક મહિનાથી જે પ્રકારે હાલત ઉભર્યાᅠછે. તેનું સરળતાથી શાંત થવાની આશા નથી. તેઓએᅠકહ્યું, સેન્‍ટ્રલ બેંક દખલ આપી શકે છે. પરંતુ ફંડામેન્‍ટલ્‍સ નબળું થવાથીᅠટ્રેડર્સ ડોલરની સરખામણીએ રૂપિયાᅠપર લાંબો દાવ લગાવશેᅠનહીં. એફપીઆઈ જોખમભરા ઇમર્જિંગ માર્કેટ્‍સમાં સતત વેચવાલી કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here