રાજકોટનાં વિદ્યાર્થીની વ્યથા…!

રાજકોટનાં વિદ્યાર્થીની વ્યથા...!
રાજકોટનાં વિદ્યાર્થીની વ્યથા...!
ડિસેમ્બર માસમાં કરેલી રજૂઆતનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખામાં પીએચ.ડી કરવા માટે એન્ટ્રન્સ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીને યુનિવર્સિટીએ ફાળવેલા ગાઈડે પીએચડી કરાવવાની ‘ના’ પાડી દેતા વિદ્યાર્થીએ અન્ય ગાઈડ ફાળવવા માટે રજૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વિદ્યાર્થીએ યુનિવર્સિટીના પીજી વિભાગમાં પણ સંપર્ક કરતા ત્યાંથી જણાવાયું કે, સમસ્યાનું નિવારણ થતાં કેટલો સમય થશે તે નક્કી નહીં.અનેક રજૂઆત બાદ પણ ગાઈડ નથી મળ્યા​​​​​​​વિદ્યાર્થી નિરવ પ્રકાશભાઈ દવેએ જણાવ્યું છે કે, પીએચ.ડી પ્રવેશ પરીક્ષામાં સૌથી હાઈએસ્ટ 71 ગુણ મળ્યા હતા.

Read About Weather here

ત્યારબાદ ત્રણ વખત રજૂઆત કરી પરંતુ અઢીમાસ થયા હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી અને મારો અભ્યાસ બગડી રહ્યો છે.ત્યારબાદ આરએસી દ્વારા ડૉ.કલાધર આર્યને ગાઈડ તરીકે ફાળવાયા હતા, પરંતુ ફોર્મમાં જ્યારે ડૉ. આર્યની સહી લેવા રૂબરૂ ગયો ત્યારે તેમણે મને માર્ગદર્શન આપવા અસહમતી દર્શાવી અને મને યુનિવર્સિટી સમક્ષ અન્ય માર્ગદર્શકની માગણી કરવા સૂચન કરેલું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here