આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.આજે યુક્રેનના કિવમાં 3 બ્લાસ્ટ, યુક્રેને સમગ્ર સેના જંગમાં ઉતારી, 10 હજાર નાગરિકોને રાઈફલો આપી

અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી રશિયા બહાર: બ્રિટન

Visit Saurashtra Kranti Homepage here

2.બાપુએ પુષ્પા સ્ટાઈલમાં વિકેટ લીધી, હિટમેન પણ ખુશ થઈ ગયો; ચહલ જાડેજાનો વિચિત્ર ફોટો શેર કરતા મુશ્કેલીમાં મુકાઈ શકે

ભારતે પાકિસ્તાનનો 3 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પહેલી T20માં શ્રીલંકાને 62 રનથી હરાવ્યું

3.દાહોદનાં ઉસરા પાસે બકરાં ચરાવતા યુવકે મોટો ટ્રેન અકસ્માત રોક્યો, બે કિલોમીટર દૂરથી લાલ કપડું ફરકાવતા ટ્રેન ઊભી રહી

દેહરાદૂન ટ્રેન પસાર થયા બાદ પાટો તૂટી ગયો હતો

4.ચીન રશિયાના સમર્થનમાં આવ્યું, વિશ્વભરમાં ભય ફેલાયો કે હવે ચીન તાઈવાન સામે હુમલો ન કરી દે

રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ આવશે કે રશિયાને ડરાવશે તો ખૂબ ખરાબ પરિણામ ભોગવવાં પડશે

5.રાજકોટની ઇન્ડસ્ટ્રીમાંથી AK 47 તથા AK 56ના પાર્ટ્સ કુરિયર મારફતે યમન પહોંચી ગયા, પોલીસના નાક નીચે ઘાતક હથિયારોની ડિલિવરી થતી રહી

રાજકોટની કઇ ઇન્ડસ્ટ્રીમાં રાયફલના પાર્ટ્સ બનાવવામાં આવતા હતા તેની તપાસ ચાલુ કરાઈ

6.યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે મદદ માંગી, કહ્યું- ભારત પાવરફૂલ દેશ છે, પુતિનને રોકવામાં મદદ કરે

યુક્રેનના રાજદૂત ડૉ ઈગોર પોલિખાએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં ભારતના હસ્તક્ષેપની માંગણી કરી

7.રશિયન નેવીએ ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ ચલાવી એઝોવ સમુદ્રની નાકાબંધી કરી; અનાજના ભાવમાં વૈશ્વિકસ્તરે વધારો થઈ શકે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ શિપિંગ રૂટને બંધ કરી દીધો છે 

8.100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતી; એટલે કે રોજ 2થી વધારે દુષ્કર્મ, રોજ સરેરાશ 5થી વધુ અપહરણ

સરકારને સવાલ – સુરક્ષિત કહેવાતા રાજ્યમાં અમારી દીકરીઓ આવા ડરમાં કેમ?

9.જસ્ટિસ બેનર્જીએ પીડિત કિશોરીની વાત કરતાં કહ્યું, મુંબઈ આવીને તેનું જીવન નર્કાગાર થયું ને HIV પોઝિટિવ થઈ હતી

જસ્ટિસ વાત કરતાં કરતાં એકદમ ભાવુક થઈ ગયાં હતાં

Read About Weather here

10.મલાઈકા અરોરાએ માત્ર શોર્ટ શર્ટ પહેર્યો, યુઝર્સે કહ્યું- ‘પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ?’

મલાઈકા અરોરા ઓવરસાઇઝ્ડ શર્ટ તથા સ્વેટરમાં જોવા મળી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here