આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.સવારે કોલેજમાં મિત્રો સાથે હસતી-રમતી ગ્રીષ્માને ક્યાં ખબર હતી કે સાંજે તે આ દુનિયામાં નહીં રહે: છેલ્લી પળોના CCTV ફૂટેજ

ગ્રીષ્મા ક્લાસરૂમમાં પણ શિસ્તમાં રહીને અભ્યાસ કરતી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.PSL દરમિયાન સાથી ખેલાડીએ કેચ છોડ્યો તો હારિસ રઉફે લાફો મારી દીધો

પાકિસ્તાન સુપર લીગની મેચમાં લાહોર કલંદર્સના ફાસ્ટ બોલર હારિસ રઉફે તેની ટીમના પ્લેયર કામરાન ગુલામને લાફો મારી દીધો હતો. 

3.કાજલ અગ્રવાલે સીમંતની વિધિ પૂરી કરી, લાલ સાડી પહેરીને પતિ ગૌતમ કિચલુ સાથે ફોટો શેર કર્યો

કાજલે નવા વર્ષમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

4.યુક્રેનનાં ડોનેત્સ્ક-લુહાન્સ્કમાં ઘુસી રશિયાની સેના, પુતિને 13 કલાક પહેલા જ તેને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા હતા

યુક્રેન અમેરિકાની કોલોની, જ્યાં કઠપૂતળીની સરકારનું રાજઃ રશિયન રાષ્ટ્રપ્રમુખ

5.અનમોલે ગર્લફ્રેન્ડ ક્રિશા સાથે લગ્ન કર્યા, લગ્નમાં બોલિવૂડની અમિતાભ બચ્ચન સહિતની હસ્તીઓએ હાજરી આપી

ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય અનમોલે તેની ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા છે.

6.અમદાવાદ રિવરફ્રન્ટ, નવી સંસદ ભવન અને રાજકોટ રિવરફ્રન્ટની ડિઝાઈન તૈયાર કરી, વિશ્વમાં જાણીતા ડિઝાઈનર તરીકેની ઓળખ

બિમલ પટેલની HCP કંપનીએ કાંકરિયા રી-ડેવલપમેન્ટ અને રાજકોટ રેસકોર્સ રી-ડેવલપમેન્ટની ડિઝાઈન પણ નિર્મિત કરી છે

7.સુરતમાં લગ્નના છ વર્ષે પતિને HIV હોવાનું પત્નીને ખબર પડી, વારંવાર માનસિક ત્રાસ આપી ચેપ લગાડવાની ધમકી આપતો હતો

સિટીલાઇટમાં રહેતા યુવક સાથે 1998માં લગ્ન થયા, 2004માં બીમારીના રિપોર્ટમાં HIVનો ઘટસ્ફોટ થયો

8.તું જાડી છે, મને પાતળી છોકરીઓ ગમે છે’ કહીને લગ્નનાં 11 વર્ષે પતિએ પત્નીને કાઢી મૂકી

મકરપુરા ખાતે પ્રતિષ્ઠિત કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરતા યુવકે પત્ની જાડી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

9.કારણ જણાવ્યા વગર રણજી ટ્રોફી સ્પર્ધા અધવચ્ચે છોડી દીધી, મેનેજરને કહ્યું- 2 મેચ માટે ઉપલબ્ધ નથી

કૃણાલે કેમ ઉપલબ્ધ નથી એ અંગે કોઈ કારણ પણ ન જણાવ્યું

Read About Weather here

10.કાસ્ટિંગ ડાયરેક્ટરે ઉર્ફી જાવેદ પાસેથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી, એક્ટ્રેસ કહ્યું- હું તેની સામે લડીશ, કેમ કે તે હેવાન છે

બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે એક વખત કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને મ્યુઝિક વીડિયોમાં કામ કરવાના બદલામાં સેક્સ્યુઅલી ફેવર માગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here