આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ગોવાની પાર્ટી જેવો ગીર સોમનાથનો નજારો, ઉનામાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકોએ દારૂની છોળો ઉડાડી

ખાણ ગામના સરપંચના લગ્નમાં દારૂની રેલમછેલ

Visit Saurashtra Kranti Homepage here

2.રાજકોટના ભીંચરીમાં કરોડોની જમીન બિલ્ડર સહિત 5 શખસ પર ખાલી કરવા દબાણનો આક્ષેપ, યુવાનનો CP કચેરીમાં ફિનાઇલ પીવાનો પ્રયાસ

યુવકે ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન PSI સાખરા સામે પણ આરોપ લગાવ્યા

3.ઠંડા કલેજે હત્યા કરનાર ફેનિલ વિરુદ્ધ સંભવતઃ આજે 1000 પાનાંની ચાર્જશીટ થશે, રેન્જ IGએ જાતે ચાર્જશીટ બનાવડાવી

ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં પોલીસ ચાર્જશીટ કરશે

4.ટ્રેકર 300 ફૂટ ઊંડી ખીણમાં પડતાં ખડકો વચ્ચે ફંસાયો, એરફોર્સે એરલિફ્ટ કરીને જીવ બચાવ્યો

ભારતીય એરફોર્સે કર્ણાટકના નંદી હિલ્સમાં આવેલી ખીણ બ્રહ્મગિરિમાં ફસાયેલા એક ટ્રેકરનું સફળ રેસ્ક્યૂ-ઓપરેશન કર્યું છે. 

5.’પુષ્પા’ ફિલ્મની એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આ વર્ષે લગ્ન કરશે? બંને મુંબઈ શિફ્ટ થયાં, રિલેશનમાં હોવાની ચર્ચા

રશ્મિકા અને વિજયે બે સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે

6.રખડતા ઢોર અંગે રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં નિવેદન, ડ્રાફ્ટ એક્ટ તૈયાર ઝડપથી નવો કાયદો આવશે

રખડતા ઢોરની સમસ્યા, બિન આરોગ્યપ્રદ વસ્તુઓ આરોગતા જોખમકારક હોવાની ફરિયાદ

7.સુરતના વરાછામાં કિન્નરે બિલ્ડરની પત્ની-પુત્રવધૂને કેફી પ્રવાહી પીવડાવી દાગીના-રોકડ પર હાથ ફેરો કરી ફરાર

વરાછામાં માતાજીના દીવાનું તેલ લેવા આવેલા કિન્નરનું કારસ્તાન

8.સાહાને પત્રકાર દ્વારા ધમકી આપવામાં આવી, રવિ શાસ્ત્રીએ તાત્કાલિક પગલાં લેવા કહ્યું; બોર્ડ કરશે તપાસ

અન્ય ખેલાડીઓ સાથે પણ આવી ઘટના બની છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે

9.ગ્રીષ્માની જ્યાં હત્યા થઈ એ પાસોદરામાં એ જ દિવસે રોમિયોના ત્રાસથી પરિણીતાનું અગ્નિસ્નાન, 8 દિવસ મોત સામે ઝઝૂમી અંતિમ શ્વાસ લીધા

દોઢ વર્ષથી યુવક ફોન પર વાત કરવા દબાણ કરતો હતો

Read About Weather here

10.પાટણના વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, માતા, પુત્ર અને પુત્રી ત્રણેયના મોત

બે લોકોના ઘટનાસ્થળે જ્યારે બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here