રાજકોટની રોનકને ઝાંખપ લગાડતા કચરાના ગંજ…

રાજકોટની રોનકને ઝાંખપ લગાડતા કચરાના ગંજ…
રાજકોટની રોનકને ઝાંખપ લગાડતા કચરાના ગંજ…

શહેરમાં અનેક સ્થળોએ ગંદકીના ગંજ: સમયસર કચરો ઉપાડી લેવાની વાત પાયાવિહોણી!!

રાજકોટ: રાજકોટ એક તરફ સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે રંગીલા રાજકોટમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. રાજકોટના પોશ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. હવે આ ગંદકી અને કચરાના ઢગલા રંગીલા રાજકોટની ઓળખ માથે કાળા ટીલા સમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

તે આ ગંદકીનો સત્વરે નિકાલ કરવામાં નહી આવે તો રાજકોટના લોકો રોગચાળાની ઝપટેમાં આવી જશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ ગંદકી કચરાના ઢગલા સ્વચ્છતા અભિયાનની સરા જાહેર પોલ ખોલી રહ્યું છે.

Read About Weather here

શહેરના અનેક વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અતિશય દુર્ગંધ મારતા આ કચરાને કારણે આસપાસનાં વિસ્તારનાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here