વોર્ડનં.1ના કોમ્યુનિટી હોલમાં ગંદકીના ગંજ, કોર્પોરેટરોની એક મુલાકાત હૈ જરૂરી

વોર્ડનં.1ના કોમ્યુનિટી હોલમાં ગંદકીના ગંજ, કોર્પોરેટરોની એક મુલાકાત હૈ જરૂરી
વોર્ડનં.1ના કોમ્યુનિટી હોલમાં ગંદકીના ગંજ, કોર્પોરેટરોની એક મુલાકાત હૈ જરૂરી

ગંદકી એટલા પ્રમાણમાં છે કે તેની કોઇ સીમા નથી, અવારનવાર રજૂઆત છતાં પ્રશ્ર્નનો કોઇ હલ નહીં: રહેવાસીઓ

રાજકોટ: વોર્ડ નંબર 1 માં આવેલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલમાં અસહ્ય ગંદકીનો પ્રશ્ર્ન લોકોમાં ઉદભવ્યો છે. ગંદકી એટલા પ્રમાણમાં છે કે તેની કોઇ સીમા નથી. સમયસર જે સાફ સફાઇ થવી જોઇએ તે થતી નથી જેના કારણે અનેક દુઘર્ટનાઓ પણ બનતી રહે છે

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં જ લોકો માંથી ફરીયાદ ઉઠી છે કે આ ગંદકીના કારણે કામવાળા બહેન પડી જતા મોટી દુર્ઘટના થતા અટકી હતી આ ઉપરાંત હોલમાંથી અવાર નવાર દારૂની ખાલી બોટલ મળે છે આ અંગે અનેક વાર તંત્રનું ધ્યાન દોર્યુ હોવા છતા પણ કોઇ પગલા લેવામાં આવતા નથી અને આ બાબતે હોલ સંભાળનાર તથા વહીવટ કરનારને ફરીયાદ કરવામાં આવે તો તેના દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો નથી

Read About Weather here

અને સત્તાધીશો તથા વોર્ડ કોર્પોરેટરની જવાબદારી ખરી કે નહિ ??!!! તેવી લોકોમાં ચર્ચાઓ થઇ રહી છે. કોર્પોરેટરોએ એક દિવસ સમય લઇને વોર્ડના કોમ્યુનિટી હોલની મુલાકાત લેવી જોઇએ જેથી કરીને તેને પણ સાચી પરિસ્થતી શું છે તેની ખબર પડે!.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here