આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.હત્યા કરવા ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ; હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ

ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે પોલીસ 1000 પાનાનું ચાર્જશીટ કરશે, ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા

Visit Saurashtra Kranti Homepage here

2.રાજ્યમાં તાજેતરમાં સરકારે ગુજરાતી ભાષાનો રાગ આલાપ્યો, પણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન જ નથી!

અનેક રજૂઆતો બાદ પણ યુનિવર્સિટીમાં ભાષા ભવનની શરૂઆત થઈ નથી

3.સોશિયલ મીડિયામાં કોહલીના દશાવતારની પોસ્ટ વાઇરલ; ફેન્સે કહ્યું- બાબર આઝમ વચ્ચે કેમ ઘૂસી ગયો

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડીઝ સામેની છેલ્લી T20 અને શ્રીલંકા સામેની T20 સિરીઝથી આરામ આપવામાં આવ્યો છે. 

4.બજાણાના વર અને ઝીંઝુવાડાની વધૂએ સાણંદમાં ધામધૂમથી સગાઈ સહિત લગ્ન કર્યા

શનિવારે 70 વટાવી ગયેલા દંપતીના સગાઈથી લઈને લગ્ન સુધીના તમામ પ્રસંગ ધામધૂમથી યોજાયા

5.રાજકોટમાં યુરોપિયન દેશોના એક્સોટિક શાકભાજીનું વાવેતર, ઉત્પાદન ખર્ચ 20 હજારનો, આવક દોઢ લાખ જેટલી

એક્સોટિક શાકભાજીમાં પર્પલ ફ્લાવર, થાય બેસિલ, બ્રોકલી, લેટ્યુસ સહિતનાનો સમાવેશ

6.અમેરિકાની 40 યુનિવર્સિટીમાં હવે જૈન ધર્મનો અભ્યાસક્રમ, અહિંસા-સાત્ત્વિક આહાર પર કોર્સ

યુએસમાં 2021માં 693 માસ શૂટિંગ્સ, જે પૈકી 34 ઘટના સ્કૂલમાં બની

7.ભારતના 31 માછીમારનું પાકિસ્તાન દ્વારા અપહરણ, PMSAAએ કહ્યું – અમે પાકિસ્તાન એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ કર્યું

પાક.ની એક જ શીપ હોવાથી વધુ બોટનું અપહરણ કરી ન શકી

8.ઓનલાઇન શિક્ષણને લીધે 81% બાળકો નેટનો ઉપયોગ ખોટી રીતે કરતાં થયાં, તરુણોને ‘ઇન્ટરનેટનું એડિક્શન’

એક્સપર્ટે કહ્યું, 45% યુવાન ઈન્ટરનેટની લતથી ગ્રસિત છે, જેની તેમના જીવન પર નકારાત્મક અસર થાય છે

9.પોરબંદરના ટ્રાન્સજેન્ડરને સગીર પુત્રીનો કબજો સોંપવા કોર્ટે કર્યો હુકમ

અગાઉ રાણાવાવની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરૂષમાંથી સ્ત્રી બન્યા હતાં

Read About Weather here

10.મુન્દ્રામાં કાકાના દીકરાએ જ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું; ફેક IDથી ફોટા-વીડિયો વાઇરલ કર્યા

પોલીસે બળાત્કારી ભાઈને ઝડપી લીધો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here