આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.મદનીનો હુંકાર; અક્ષરધામ મંદિરના દોષિતોની જેમ જ અમદાવાદ વિસ્ફોટ કેસના દોષિતોને પણ છોડાવીશું

મદનીએ કહ્યું- જમિયત ઉલમા-એ-હિંદે કાયદાકીય લડાઈ લડી અત્યારસુધીમાં એકપણ આરોપીને ફાંસી થવા દીધી નથી

Visit Saurashtra Kranti Homepage here

2.રોહિતે એવું બેટ ઉગામ્યું કે કોટ્રેલ ડરી ગયો, મિસ્ટ્રી ગર્લે દર્શકોનું ધ્યાન ખેંચ્યું; ચહલ ફિલ્મી અંદાજે બિશ્નોઈને ભેટી પડ્યો

ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી મેચને ભારતે 8 રનથી જીતી લીધી છે. જોકે આ મેચ દરમિયાન રોહિત શર્માથી લઈ મિસ્ટ્રી ગર્લે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. 

3.અન્યના નામે ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવી US મોકલવાનું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું, લોકલ એજન્ટ સહિત 4ની ધરપકડ

આરોપીઓએ અત્યાર સુધી 30 જેટલા લોકોને અમેરિકા સહિતના દેશોમાં મોકલ્યા

4.સુરત બાદ ગાંધીનગરમાં કાળ બની ત્રાટક્યો પ્રેમી, નદી કિનારે પ્રેમિકાને બોલાવી કટરથી ગળું કાપ્યું; આરોપીની અટકાયત

પ્રેમી સગીરાને તેના કાકા બોલાવે તેમ કહી નદીના કોતરમાં લઈ ગયો હતો

5. મહિલાની દુઃખદ કહાની:4 વર્ષથી દીકરી સાથે ભારતીય જેલમાં બંધ મહિલાને પાકિસ્તાને આપ્યું નાગરિકતા સર્ટિફિકેટ; જેલમાં ગયા બાદ પતિએ તેને ત્યજી દીધેલી

બેંગલુરુના લોકોએ રૂપિયા એક લાખ એકઠા કરી સુમાયરાના દંડની રકમ ચૂકવી આપી

6.જુહુમાં અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ, પોલીસ સાથે ગાળાગાળી કરી હોવાનો આરોપ

જુહુમાં શરાબ પીને વાહન હંકારવા માટે અને અન્ય એક વાહનને અડફેટે લેવા માટે પોલીસે અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ કરી હતી. 

7.વિકેટો પડતા દ્રવિડ દોડીને મેદાનમાં આવ્યા, કોહલી સાથે ખાસ ચર્ચા કરી; પંતે ધોની સ્ટાઈલમાં બેટિંગ કરી

ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન હેડ કોચ દ્રવિડ પણ પ્રેશરમાં આવી ગયા હતા. 

8.કચ્છના ક્રીક-દરિયામાં હોવરક્રાફ્ટ સ્પીડ બોટ, હેલિકોપ્ટરોની ચહલપહલ; વધુ 2થી 4 બોટ મળવાની સંભાવના

આર્મી અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ જખૌ અને કોટેશ્વરની મુલાકાતે

9. સુરતમાં બે વર્ષથી MD તરીકે ક્લિનિક ચલાવતો 12 પાસ યુવક 30 લાખની લોન લેવા ગયો, તપાસમાં કરતાં ડીગ્રી ખોટી નીકળી!

એમડીની બોગસ ડીગ્રી બેંકમાં રજૂ કરી, બેંકની તપાસમાં ડીગ્રી ખોટી નીકળતાં પોલીસ ફરિયાદ

Read About Weather here

10.મુંબઈમાં શહાપુરના ફાર્મમાં 300થી વધુ મરઘી-બતકનાં મોત, 15 હજારથી વધુ પક્ષીઓનો શાસ્ત્રોક્ત રીતે નાશ કરવાનો નિર્ણય

થાણે જિલ્લાના શહાપુર તાલુકાના વેહળોલી ગામની મુક્તજીવન સોસાયટીના ફાર્મમાં 300થી વધારે દેશી મરઘી, મરઘા અને બતકનું છેલ્લા થોડા દિવસમાં મૃત્યુ થયા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here