સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે આની ફરિયાદ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.સનીએ પોસ્ટમાં લખ્યું હતું, કોઈક મૂર્ખાએ મારા પાન કાર્ડનો ઉપયોગ 2000 રૂપિયાની લોન પ્રોસેસ કરવા માટે કર્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની લોન ફ્રોડનો ભોગ બની છે. સનીના પાન કાર્ડનો મિસયુઝ કરીને અજાણી વ્યક્તિએ તેની લોન ભરી છે. હાલ આ પોસ્ટ તેણે ડિલીટ કરી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ફ્રોડ પછી ઘણા સમયથી તેને ફાઇનાન્શિયલ ફર્મમાંથી કોઈનો જવાબ મળ્યો નહોતો. ઈશ્યુ સોલ્વ થઇ ગયા પછી એક્ટ્રેસે ફાઇનાન્શિયલ ફર્મનો આભાર માની ભવિષ્યમાં આવી કોઈ તકલીફ ના થાય તે માટે ધ્યાન રાખવાનું કહ્યું.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયમાં અમુક લોકોએ ઇન્ડિયાબુલ્સના પ્લેટફોર્મ પર ધની એપ પર લોન ફ્રોડની ફરિયાદ કરી છે. આ યુઝર્સને પણ અમુક એજન્ટના ફોન આવી રહ્યા છે.
Read About Weather here
સની લિયોની ઉપરાંત શબાના આઝ્મી અને અમૃતા રાવ જેવી એક્ટ્રેસ પણ અલગ-અલગ માધ્યમથી ફ્રોડનો શિકાર બની ચૂકી છે.સનીની પોસ્ટ પછી ઘણા બધા લોકો તેમની સાથે થયેલા ખરાબ અનુભવો શેર કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here