મજાક-મસ્તી બની જીવલેણ..!

કારખાનેદારે આજીડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી...
કારખાનેદારે આજીડેમમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી...
બલેશ્વર ગામે ભાડાના મકાનમાં રહેતા મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા (ઉં.વ 28. મૂળ રહે.ખીરીપુર યુનુમિયા ગલી જી.હાવડા પ્ર. બંગાળ) નાઓ પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. પલસાણાની એક મિલમાં પંદર દિવસ અગાઉ એક યુવાને મજાક-મસ્તીમાં સહકર્મીના ગુદા માર્ગે હવાનો પાઇપ અડાડી દેતાં યુવાનના પેટમાં હવા ભરાઈ જતાં યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો,

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં ગુરુવારે યુવાન કામદારનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગત 30 જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર કૃષ્ણા કાન્હાલાલ ચૌધરી (19) નાઓએ મજાકમાં શાહબુદ્દીનના ગુદાના ભાગે એર મશીનનો પાઇપનો છેડો અડાડી દેતા ગુદા માર્ગે શાહબુદ્દીનના પેટમાં હવા જતાં પેટમાં દુખાવો થયો હતો.

Read About Weather here

ઘટના બાદ તરત શહાબુંદીનને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી હતી, અને ત્યાર બાદ ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here