આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.મૃતકોમાં 9 બાળકી પણ સામેલ; પીઠી ચોળવાની વિધિ માટે કૂવા પર પૂજા કરી રહી હતી, ત્યારે જાળી તૂટી ગઈ

આ ઘટનામાં 20થી વધુને ઈજા પહોંચી છે

Visit Saurashtra Kranti Homepage here

2.બિશ્નોઈએ કેચ પકડ્યો છતાં સિક્સ, અમ્પાયરે રોહિતને રિવ્યૂ લેવાની ના પાડી!; જાણો મેચના રોમાંચક કિસ્સા વિશે

11મી ઓવરમાં બિશ્નોઈએ 2 વિકેટ લીધી

3.યુક્રેન મુદ્દે નરમ પડેલા રશિયાને વિશ્વના અનેક દેશો આશંકાની નજરથી જુએ છે; એની પાછળ કયાં કારણો છે એ જાણો

યુક્રેન મુદ્દે ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિને હળવી કરવાના સંકેત આપી રશિયાએ કહ્યું છે કે પશ્ચિમ દેશ સાથે વાતચીતનો માર્ગ ખુલ્લો છે 

4.હોટલ-રેસ્ટોરામાં 100% છૂટ મળશે, બસોમાં પેસેન્જરોની 75%ની મર્યાદા દૂર કરાશે

લગ્ન સહિતના સામાજિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમોમાં લોકોની સંખ્યામાં વધારો કરાશે

5.પાલનપુરમાં 28 લાખ પાછા ન આપવા પડે એ માટે મિત્રની કારને દસ ટક્કર મારી મારવાનો પ્રયાસ, મોત ન થતાં પેટમાં લાતો મારી

પાલનપુરના ગોળા નજીક યુવકની કારને ગાડીથી દસવાર ટક્કર મારી હત્યા કરવાનો પ્રયાસ

6.હંમેશા 3 કિલો સોનું પહેરી રાખે છે; બપ્પીદા પણ જોઇને ચોંકી ગયા હતા

80-90ના દાયકામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને પ્રખ્યાત કરનાર ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું ગઈ કાલે નિધન થયું છે. 

7.કડોદમાં બનેવીએ સાળાની હત્યા કરી, આ ખબર આપવા જતાં મિત્રને રસ્તામાં ખેંચ આવતાં મોત, પૌત્રનો મૃતદેહ જોઈ દાદીને હાર્ટ-એટેક!

કડોદના દેસાઈ ફળિયામાં એક દિવસમાં ત્રણનાં મોત, આખું ગામ શોકમાં ગરક

8.અમને ગૂગલની 280 ભૂલો શોધી આપી, કંપનીએ ઈનામ તરીકે રૂપિયા 65 કરોડ આપ્યા

ઈંદોરના યુવાન અમન પાંડેને ગુગલે 65 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. અમને ગુગલની 280 ભૂલો શોધી કાઢી બગ રિપોર્ટ મોકલ્યો હતો.

9.PSL દરમિયાન ખેલાડીઓ એકબીજાને મિડલ ફિંગર બતાવવા લાગ્યા, જેન્ટલમેન ગેમને બદનામ કરી

તાજેતરમાં પાકિસ્તાનમાં PSL ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ તનવીર અને ઓસ્ટ્રેલિયાના બેટર બેન કટિંગ વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

Read About Weather here

10.એકમાત્ર કૌભાંડ, જે પૂર્વ CM લાલુ અને વિપક્ષના નેતા જગન્નાથ મિશ્રાએ મળીને કર્યું હતું, 5 ટ્રેઝરીમાંથી 950 કરોડ લૂંટવામાં આવ્યા

બિહારના પૂર્વ CM અને RJD પ્રમુખ લાલુ યાદવ ચારાકૌભાંડના 5મા કેસમાં પણ દોષિત ઠર્યા છે. લાલુને અગાઉ પણ 4 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here