મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મોડેલનું નામ કેજિયા નોબલ છે. નોબલ કહે છે કે, હું ડેટિંગ અને એટ્રેક્શન એક્સપર્ટ છું. હું 2006માં એક ક્લબમાં બેઠી હતી અને તે વખતે મારી વય 25 વર્ષની હતી. યુવતીઓ સાથે કેવી રીતે ચેટિંગ કરવું જોઈએ તે શીખવાડવા માટે બ્રિટનની એક મોડેલે યુવકો માટે કોચિંગ ક્લાસ શરુ કર્યા છે. આ માટેનું કોચિંગ આપવા માટે તે દર કલાકે પાછો 30,000 રુપિયા ચાર્જ પણ કરે છે અને યુવકો તેનું કોચિંગ લેવા માટે પણ આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
મારી પાસે એક વ્યક્તિએ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, શું તમે મને યુવતીઓ સાથે કેવી રીતે ચેટ કરવું તેના ફીડબેક આપી શકો છો. આ વ્યક્તિ એક બૂટ કેમ્પ ચલાવતો હતો અને તેમાં પુરષોને શીખવાડવામાં આવતું હતું કે મહિલાઓ સાથે કેવી રીતે આત્મ વિશ્વાસથી વાત કરવી જોઈએ. કેજિયા નોબલનું કહેવું છે કે, મહિલાઓ સાથે પુરુષોએ કેવી રીતે વાત કરવી જોઈએ
Read About Weather here
તેવું શીખવાડી શકે તેવી મહિલાઓની સંખ્યા એમ પણ ઓછી છે. તે એક યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે અને તેના ચાર લાખ સબસ્ક્રાઈબર્સ પણ છે. અત્યાર સુધી તે પોતાની વિવિધ પ્રોડક્ટસ થકી 10 કરોડની કમાણી કરી ચુકી છે. કેજિયા પાસે 25 લોકોનો સ્ટાફ છે અને તે ડેટિંગ વર્કશોપનું આયોજન પણ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here