આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.આફ્રિકાથી પિતા પરત ફર્યા; હત્યા થયાના બે દિવસ બાદ અંતિમ સંસ્કાર થશે, થોડીવારમાં ઘરેથી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળશે

દિવ્યાંગ માતા-પિતાને સવારે જ ગ્રીષ્માની હત્યાની જાણ કરતા બેભાન થઈ ઢળી પડ્યા

Visit Saurashtra Kranti Homepage here

2.દુકાનદાર સાથે ઝઘડો થયા બાદ રાજકારણમાં આવ્યા, 6 દિવસમાં 2 મોટા નેતાને પછાડીને CM બન્યા

આજથી આશરે 24 દિવસ બાદ યૂપીના 22માં CM ચૂંટવામાં આવશે. અત્યાર સુધીના 21 CMમાંથી એક CM એવા છે કે જેમની રાજકારણમાં એન્ટ્રી અને CM બનવા પાછળ 2 રસપ્રદ ઘટનાઓ છે.

3.યુક્રેનમાં ગુજરાતના 600 વિદ્યાર્થી ફસાયા, એરફેર 1 લાખ સુધી થયું

તકનો લાભ લઇ એરલાઇન્સ અઢીથી ત્રણ ગણું ભાડું વસૂલે છે

4.ક્વાલાલમ્પુરથી ઊડેલા એર એશિયાના વિમાનમાં દેખાયો સાપ, બધાના જીવ અધ્ધર ; ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું

એર એશિયાના ઊડતા વિમાનમાં સાપ દેખાતાં હોબાળો શરૂ થઈ ગયો હતો.

5.માથાને કચડીને આગળ નીકળી ગઈ ગાડી, મહિલાનું ઘટનાસ્થળે જ મોત, ડ્રાઇવર ફરાર

ભીલવાડામાં ચાલતી જતી મહિલાને એક રિવર્સમાં આવતા ડેમ્પાએ કચડી દીધી છે. 

6.મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અખિયાણા ગામના વતની બે ભાઇઓનું અમેરિકામાં અનોખું સાહસ

7.યુક્રેનમાં ભણતા વડોદરાના 150થી વધુ વિદ્યાર્થીને સૂચના, સામાન તૈયાર રાખો

રશિયા-યુક્રેનના તણાવ વચ્ચે મેડિકલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

8.103 કિલો વજનની મહિલાના પેટમાંથી 47 કિલોની કોળા જેટલી ગાંઠ, 7 કિલો ચરબી કઢાઈ, મહિલાનું વજન 49 કિલો થઈ ગયું

મહિલાના ગળાથી કમર સુધીની ગાંઠ દેશમાં સૌથી મોટી નોન ઓવેરિયન ટ્યુમર હોવાનો દાવો

9.પાકિસ્તાન આર્મી ચીફની કચ્છની સામેપાર નગરપારકરની અચાનક મુલાકાત

સુરક્ષા જવાનો સાથે દિવસ વિતાવી સ્થાનિક હિંદુ સમુદાય સાથે મુલાકાત કરતા આશ્ચર્ય

Read About Weather here

10.‘પોલીસવાળાના ત્રાસથી હું ઝેરી દવા પીઉ છું’, કહીને અલીયાબાડાના યુવકે પોતે ઝેરી દવા પીતો હોવાનો લાઇવ વીડિયો ઉતાર્યો, પોલીસબેડામાં ખળભળાટ

જામનગર તાલુકાના અલીયાબાડા ગામે રહેતા એક યુવાને પોલીસના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here