આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.માતાને કહ્યું હતું- ફેનિલ 1 વર્ષથી હેરાન કરે છે, ફેનિલે પહેલા મોટા પપ્પા પછી ભાઈને ચપ્પુના ઘા મારી ગ્રીષ્માનું ગળું કાપી રહેંસી નાખી

ગ્રીષ્માના ભાઈ દ્વારા આરોપી ફેનિલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ

Visit Saurashtra Kranti Homepage here

2.15 ગુજરાતીને ભૂતિયા બંગલામાં ગોંધી રાખ્યા, બંદૂકની અણીએ ઘરે ફોન કરાવી બોલાવતાં ‘બફેલો બોર્ડરથી ન્યૂયોર્ક પહોંચી ગયા’

બે મહિના સુધી માણસાનાં દંપતી સહિતના પેસેન્જરોને ગોંધી રાખ્યા

3.સેન્સેક્સ 1747 અંક ઘટ્યો, રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન; ટાટા સ્ટીલ, HDFCના શેર ઘટ્યા

TCS, ONGC, ડેવિસ લેબ્સના શેર વધ્યા

4.’કેનેડા ગયા પહેલાં જ કોલેજ બંધ થઈ ગઈ, પિતાએ લોન લઈને 14 લાખ ખર્ચ્યા છતાં બે વર્ષ પાણીમાં ગયાં, મારું ભવિષ્ય જોખમમાં મુકાઇ ગયું છે’

બિઝનેસ મેનેજમેન્ટનો બે વર્ષનો કોર્સ પૂર્ણ થવામાં છથી સાત મહિના જ બાકી હતા

5.રાજ્યમાં રિલેટિવ ઇન્ટર-કન્ટ્રી એડોપ્શનનો સૌપ્રથમ કિસ્સો, લંડનમાં રહેતાં માસા-માસીએ જ ભાણીને દત્તક લીધી

“વેલેન્ટાઈન ડે”ના દિવસે માતા-પિતાના પ્રેમની પુનઃહૂંફ મળતાં દીકરીએ તેને ગોડ ગિફ્ટ ગણી

6.મલાઈકા અરોરાથી લઈને રકુલ પ્રીત સિંહ સુધી, આ સેલેબ્સે ખાસ અંદાજમાં પોતાના પાર્ટનર્સને વેલેન્ટાઈન્સ ડે વિશ કર્યું

બોલિવૂડ સેલેબ્સ તેમના પાર્ટનર્સની સાથે વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પોતાના વેલેન્ટાઈનની સાથેનો ફોટો શેર કરીને તેમને વિશ પણ કરી રહ્યા છે. 

7.સોનમ કપૂરના પતિ પર શિપિંગ કંપનીએ લગાવ્યો ટેક્સ ચોરીનો આરોપ, આનંદ આહુજાએ આપી પ્રતિક્રિયા

આનંદ આહુજાએ કંપનીના આરોપને ખોટા ગણાવ્યા

8.આલિયા ભટ્ટના ફિલ્મ પ્રમોશન પર કંગના રનૌત લાલઘુમ થઈ, ગંગુબાઈ અને પંડિત નહેરુ પર વાંધાજનક નિવેદન આપ્યું

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ડાયલોગ બોલતી નાની છોકરીનો વીડિયો વાઈરલ થયો

9.ગુજરાતમાં નવી સ્પોર્ટ્સ પોલિસી આવશે, નાગરિકો મોબાઈલથી જ પોલીસ ફરિયાદ નોંધાવી શકશે: હર્ષ સંઘવી

અમદાવાદ પોલીસ દ્વારા મીડિયા અને પોલીસ વચ્ચેનો બ્રિજ બનાવવાનો પ્રયાસ કરાયો છે: હર્ષ સંઘવી

Read About Weather here

10.રાજકોટના લાપાસરી ગામમાં ખેતમજૂરી કરતા પ્રૌઢે ઝેરી દવા પીધી, અમારા સગપણની ચિંતામાં પગલું ભર્યાનો પુત્રનો આક્ષેપ

આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here