આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.આ સપ્તાહે શેરબજારમાં બેતરફી અફરાતફરી જોવા મળી શકે છે, દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે

નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ અને રિઝર્વ બેન્કના ચાવીરૂપ દર તેમજ સકારાત્મક વૈશ્વિક સંકેતો જાળવી રાખવાના નિર્ણયને પગલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી

Visit Saurashtra Kranti Homepage here

2.બહેનપણી સાથે રહેવા જીદ કરતી યુવતીનું કાઉન્સેલિંગ કરાવતા જાણ થઈ કે ‘પુત્રી લેસ્બિયન છે’; જેન્ડર ચેન્જ કરાવવાની ઇચ્છા

સાથે રહેતી સ્ત્રી મિત્રને મૂકીને ઘરે આવવાનું બંધ કરતાં મનોચિકિત્સકની મદદ લેવી પડી

3.પરિવારે કહ્યું, ‘હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો’, 20 વર્ષીય આરોપી ફેનિલના પિતાએ કહ્યું – મારો જ સિક્કો ખોટો

મુળ ભાવનગરના અને કાપોદ્રામાં રહેતા ફેનિલ ગોયાણીને ગ્રીષ્માના પરિવારે સમજાવ્યો હોવા છતાં શનિવારે ઘરે આવી ગયો

4.વિદેશ મોકલવાના નામે 15 ગુજરાતીને કોલકાતા-દિલ્હીમાં બંધક બનાવી 3 કરોડની ખંડણી વસૂલાઈ, પોલીસે 2 એજન્ટને ઝડપી પાડ્યા

પેસેન્જરોને ગોંધી રાખી પોતે કેનેડા પહોંચી ચૂક્યા હોવાનો ફોન કરાવી પરિવાર પાસેથી ખંડણી વસૂલતા

5.પાકિસ્તાનના વડાપ્રધાનની પત્ની બુશરા બીબી ઘર છોડી લાહોર જતાં રહ્યાં, ભૂતપૂર્વ પતિ વગનો ઉપયોગ કરતો હોવાથી ઝઘડો થયેલો

ઈમરાનની પ્રથમ પત્નીનું નામ જેમિના ગોલ્ડસ્મિથ અને બીજી પત્નીનું હેરમ ખાન છે

6.ઠેર-ઠેર ચપ્પા લઈને ફરતા લવરમૂછિયાઓને પોલીસનો ડર જ નથી, હત્યાઓ રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ; 13 દિવસમાં 7 હત્યા

4 હત્યાની ઘટનામાં પતિ- પત્ની અને 2 પાડોશી હત્યારા નીકળ્યા

7.ઝમીર અહેમદે કહ્યું – ભારતમાં હિજાબ નહીં પહેરનારી મહિલાઓ પર બળાત્કાર થાય છે

કર્ણાટકમાં સર્જાયેલો હિજાબ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસ નેતા ઝમીર અહેમદે હુબલીમાં પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે, હિજાબનો અર્થ ઈસ્લામમાં પરદા થાય છે.

8.ગયા વર્ષે 11 કરોડ મેળવનારા રૈનાને ખરીદદાર ના મળ્યો, કમિન્સ-વૉર્નરની કિંમત 50%થી વધુ ઘટી

આઈપીએલ ઑક્શન – 550 કરોડમાં 204 ખેલાડી વેચાયા

9. સુરતના કાપડ વેપારીઓને હૈયાધરપત:કેન્દ્રીય બજેટ ચર્ચામાં CR પાટીલે વેપારીઓને કહ્યું, ‘ચિંતા ના કરો, કાપડ પર GST 5% જ રહેશે’

માર્ચમાં નિર્ણય આવે તે પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખની કાપડ વેપારીઓને હૈયાધરપત

Read About Weather here

10.ગઢડાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6ની બાળકીને ગંદા મેસેજ મોકલનારો શિક્ષક સસ્પેન્ડ

ઓનલાઈન અભ્યાસના બહાને હેરાન કરનારા શિક્ષક સામે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here