કેમિકલ કંપનીમાં ભીષણ આગ

કેમિકલ કંપનીમાં ભીષણ આગ
કેમિકલ કંપનીમાં ભીષણ આગ
ઘટનાને પગલે નજીકમાં ઊભેલી એક ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી.અંકલેશ્વરની મહાકાળી ફાર્માકેમ કંપનીમાં આજે શુક્રવારે ભીષણ આગ લાગી હતી. અંકલેશ્વર GIDCની એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં આજે શુક્રવારે આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે બાજુની કંપનીનો કેટલોક ભાગ પણ આ ભીષણ આગની ચપેટમાં આવી ગયો હતો.  

Visit Saurashtra Kranti Homepage here

આગને પગલે બાજુની કંપનીનો કેટલોક ભાગ પણ આગની ચપેટમાં આવી ગયો હતો. આગ એટલી હદે ભીષણ હતી કે નજીકમાં ઊભેલી એક ટ્રક બળીને ખાક થઈ જવા પામી હતી. ભીષણ આગ લાગવાની ઘટનાને પગલે 7 ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જોકે હજુ પણ આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શ્રી મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં આજે શુક્રવારે સવારે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ સોલ્વન્ટમાં લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ચપેટમાં નજીકમાં આવેલી અન્ય એક કંપની પણ આવી હતી

Read About Weather here

અને એક ટ્રક બાળીને ખાખ થઇ ગઈ હતી. હાલ સુધી આ આગને કારણે જાનહાનિના અહેવાલ હજુ સુધી સાંપડ્યા નથી.7થી વધુ ફાયર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here