આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે

આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે
આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે
જમીન પરના હાઇવેની જેમ આકાશમાં વાદળોનો આવો હાઇવે જોવા મળે છે . ઓસ્ટ્રેલિયાના ગલ્ફ ઓફ કાર્પેન્ટરીયામાં સવારના સમયે આવું દશ્ય જોવા મળે છે. સપ્ટેમ્બરથી નવેમ્બરના સમયગાળા દરમ્યાન બર્કટાઉનમાં આવા વાદળોમાં સવારી કરવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે.
આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે વાદળો

Visit Saurashtra Kranti Homepage here

જમીન કરતાં સમુદ્રમાં આવા વાદળો ઘણે સુધી વિસ્તરેલા હોય છે . આવા વાદળો ૧૦૦૦ કિ.મી. સુધી લાંબા , ૧ થી ૨ કિ.મી. ઊંચા અને જમીનથી ઘણીવાર ૧૦૦ થી ૨૦૦ મીટર જ ઊંચા હોય છે. ક્યારેક આવા વાદળોના ૧૧૦ રોલ પણ જોવા મળે છે.

આજે જાણીએ વાદળોનો હાઈવે (મોનીંગ ગ્લોરી ક્લાઉડ) વિશે વાદળો

Read About Weather here

આવા વાદળોના આગલા છેડે વરસાદ વરસતો હોય છે અને મધ્ય છેડો અને છેલ્લો છેડો તોફાની અને સૂકો હોય છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત આવા વાદળો યુએસએ , મેક્સિકો , સ્મેટીયા , ઇંગ્લીશ ચેનલ , મ્યુનીક , બર્લિન , રશિયા , કેનેડા જેવા ઘણા દેશોમાં પણ જોવા મળ્યા છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here