ફ્લાઈટમાં રેપ…!

બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
બ્રેકિંગ ન્યુઝ યુવતીઓને વિદેશ જવા પર પ્રતિબંધ…!!
મહિલાની ફરિયાદને લઈને આરોપીની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવી. જો કે પ્રાથમિક પૂછપરછ બાદ તેને જામીન પર છોડી દેવામાં આવ્યો.’ન્યૂયોર્ક પોસ્ટ’ના એક રિપોર્ટ મુજબ 31 જાન્યુઆરીએ યુનાઈટેડ એરલાઇન્સની એક ઓવરનાઈટ ફ્લાઈટે ન્યૂજર્સીથી ટેકઓફ કર્યું. અમેરિકાના ન્યૂજર્સીથી લંડન આવી રહેલી યુનાઈટેડ એરલાઇન્સની ઓવરનાઈટ ફ્લાઈટમાં એક મહિલા સાથે રેપ થયો. ઘટના 31 જાન્યુઆરીની છે, પરંતુ મીડિયાને આ ઘટનાની જાણકારી હવે આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રિપોટ્સ મુજબ રેપનો આરોપી અને વિક્ટિમ બંને જ આ ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યાં હતા. આ દરમિયાન રાત્રે જ આરોપીએ મહિલા સાથે પરાણે સંબંધો બનાવ્યા. આ ફ્લાઇટની બિઝનેસ ક્લાસમાં 40 વર્ષની એક બ્રિટિશ નાગરિક પણ સફર કરી રહી હતી. રાતના સમયે બિઝનેસ ક્લાસમાં જ એકલી મુસાફરી કરતી મહિલા સાથે રેપ કર્યો. આ દરમિયાન અન્ય પેસેન્જર ગાઢ નિંદરમાં હતા.મહિલાએ આ ઘટનાની જાણકારી ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને આપી. ક્રૂએ પોલીસ સાથે સંપર્ક કર્યો અને તેમને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી.

જે બાદ જેવી જ ફ્લાઈટ લંડનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ કે આરોપીની ધરપકડ કરવામાં આવી.પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પ્રાથમિક પૂછપરછ કરી અને ફ્લાઈટમાં જઈને પુરાવા એકઠાં કર્યા. જે બાદ આરોપીની તપાસ સુધી જામીન પર છોડી દેવામાં આવ્યો. લંડનની મેટ્રોપોલિટન પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મહિલાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે.

બ્રિટિશ વેબસાઈટ ‘ડેઈલી મેલ’ મુજબ મહિલા અને આરોપી એકબીજાને પહેલેથી ઓળખતાં ન હતા, પરંતુ ફ્લાઈટ દરમિયાન તેમને અંદરોદર વાતચીત કરતા અને ડ્રિંક શેર કરતા જોવામાં આવ્યા હતા. જે પછી આ ઘટના ઘટી હતી. લેન્ડિંગ સમયે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે મહિલા ઘણી જ તણાવમાં જોવા મળી હતી.

Read About Weather here

એરલાઇન્સે એક નિવેદનમાં કહ્યું- અમે આ ઘટનાની પુષ્ટિ કરીએ છીએ અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છીએ.પોલીસે તે કેબિનની પણ તપાસ કરી અને સેમ્પલ એકઠાં કર્યા જે સીટ પર આરોપી બેઠો હતો.ફ્લાઈટ રેકોર્ડ મુજબ આરોપી અને પીડિતા અલગ-અલગ રોમાં બેઠા હતા. ઘટના પહેલાં તેઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here