1.અમેરિકાના ન્યૂજર્સીથી લંડન જતી ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મહિલા સાથે દુષ્કર્મ, લેન્ડિંગ થતાં જ આરોપીની ધરપકડ
અમેરિકાના ન્યૂજર્સીથી લંડન આવી રહેલી યુનાઈટેડ એરલાઇન્સની ઓવરનાઈટ ફ્લાઈટમાં એક મહિલા સાથે રેપ થયો.
Visit Saurashtra Kranti Homepage here
2.ભારત પાસે વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ પ્રથમવાર ક્લીન સ્વિપની તક, ધવનને સ્થાન મળશે
સિરીઝમાં ભારત પાસે 2-0ની અજેય લીડ
3.લિવ-ઇનમાં રહેતી સગીર ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા સગીર 2 વર્ષ સુધી કાનૂની જંગ લડ્યો, અંતે 21મી વર્ષગાંઠે હાઇકોર્ટે લગ્નની મંજૂરી આપી
સગીરાનો પરિવાર સંબંધોની વિરુદ્ધ હોવાથી તેને જબરદસ્તીથી ઉઠાવી જતાં સગીરે પોલીસ-કોર્ટનો આશરે લીધો
4.70 ડબ્બાવાળી માલગાડી ઉપરથી પસાર થવા છતાં યુવક સુરક્ષિત; બેભાન થયો, પણ ઊંધો સૂતો હતો, તેથી જીવ બચ્યો
રાજસ્થાનના સવાઈમાધોપુર ગંગા સીટીમાં રેલવે ટ્રેક પર ચાલતા સમયે પગ લપસવાના કારણે એક યુવક ટ્રેક પર જ પડી ગયો હતો.
5.આણંદનો પરિણીત યુવક ખોટા ડિવોર્સ પેપર રજૂ કરી સ્પેનની યુવતીને પરણવા માંડવે પહોંચ્યો, ભાંડો ફૂટતાં ભાગવું પડ્યું
પેટલાદના નાર ગામે મેરેજ હોલમાં બનેલી ઘટના
6.સૌર તોફાનથી અબજોપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સના 40 સેટેલાઇટ નષ્ટ
વિશ્વની ટોચની ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને અંતરિક્ષ ક્ષેત્રમાં મોટો ઝટકો લાગ્યો છે. સૌર વાવાઝોડાંની લપેટમાં આવી જતા મસ્કની કંપની સ્પેસએક્સના સેટેલાઇટ નષ્ટ થઇ રહ્યાં છે.
7. ઓલપાડના કિમમાં પત્ની હત્યા બાદ ફરાર પતિનો મૃતદેહ રેલવેટ્રેક પરથી મળ્યો
કિમમાં 4 દિવસ પહેલાં થયેલી હત્યામાં નવો વળાંક
8.અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ 10 જૂને રિલીઝ થશે, સોનુ સૂદ, સંજય દત્ત અને માનુષી છિલ્લરનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો
10 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે
9.કરણ સિંહ ગ્રોવરે લગ્ન કરવાની સાઈડ ઈફેક્ટ જણાવી, કહ્યું કે- બિપાશા તેની સાથે ઝઘડો નથી કરતી પણ ધમકાવે છે
કપિલ શર્માએ સુહાગરાતનું નામ લઈને કરણ સિંહ ગ્રોવરની ઉડાવી મજાક
Read About Weather here
10.પ્રેમિકાએ પૈસા આપવાનું બંધ કરતાં ઘરમાં ઘૂસી ચપ્પુની અણીએ દુષ્કર્મ
પ્રેમિકા પતિથી જુદી રહેતી હતી
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here