સમગ્ર વિશ્વમાં એક માત્ર વેનેઝુએલામાં આવેલ કેટાટુમ્બો નદીના મુખ પાસે જ આ વાતાવરણીય ઘટના બને છે. એકસાથે ઘણી વીજળી અને ઘણીવાર સુધી ચમકે છે.
![આજે જાણીએ ધોધમાર વીજળી (કેટાટુમ્બો લાઈટનીંગ) વિશે વીજળી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
૧ કિ.મી. કરતાં વધુ ઊંચાઇએ ભારે તોફાની વાદળો ઉદ્દભવે છે. વર્ષની ૨૬૦ રાત , રોજ રાતે ૧૦ કલાક અને એક કલાકમાં ૨૬૦ વખત વીજળી થાય છે.
![આજે જાણીએ ધોધમાર વીજળી (કેટાટુમ્બો લાઈટનીંગ) વિશે વીજળી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
સતત દસ કલાક સુધી એકધારી વીજળી થતી હોય એવું આ એક જ સ્થાન છે.
![આજે જાણીએ ધોધમાર વીજળી (કેટાટુમ્બો લાઈટનીંગ) વિશે વીજળી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here