આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.58 બેઠક પર 623 ઉમેદવારો, 2.27 કરોડ મતદારો, મોદી સહિત અનેક નેતાઓએ સોશિયલ ડિયા પર મતદાન કરવાની અપીલ કરી

કેન્દ્રીય સુરક્ષા દળોની 796 કંપની તહેનાત

Visit Saurashtra Kranti Homepage here

2.સરસ્વતીના વાહણા ગામે લગ્નની શરણાઈઓ ગુંજે એ પહેલાં જ વરરાજાનું મોત, મિત્રએ પણ સારવાર દરમિયાન જીવ છોડ્યો

ડીસાના ધરપડા ગામે લગ્નમાં જઈ ઘરે પરત ફરતાં આસેડા પાસે બાઈક સ્લીપ થયું, એકનું પાલનપુર અને બીજાનું મહેસાણા દવાખાનામાં મોત

3.સ્મિથનો કેચ કર્યા પછી કોહલીનું માથું જમીન પર પટકાયું, તાત્કાલિક મેદાનમાં ઢળી પડ્યો; રોહિત પણ જોતો રહી ગયો

કોહલીએ પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેશન પણ કર્યું

4.ગુજરાતમાં 18 દિવસમાં 800% કેસ ઘટ્યા; ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા રાજ્ય સરકારની વિચારણા

દંડની જોગવાઈ દૂર કરવા હાઇકોર્ટમાં રજૂઆત કરાશે

5.લગ્નની કંકોત્રી આપી ઘરે પરત ફરી રહેલા વરરાજા અને ફોઈના દીકરાનું આબુરોડના ચંદ્રાવતીબ્રિજ પર વાહનની ટક્કરે મોત

આબુરોડના ચંદ્રાવતીબ્રિજ પર બાઈકને પાછળથી વાહને ટક્કર મારી

6.સરકારે કોર્ટમાં કહ્યું – વાલ્મીકિ ઋષિ રોજે નથી થતા, દરેકમાં સુધારાની સંભાવના હોતી નથી

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના 49 દોષિતને હવે 11 ફેબ્રુઆરીએ સજા સંભળાવાશે

7.સમા સાવલી રોડ પર રહેતા પરિવારની ધોરણ 12 સાયન્સની છાત્રાએ ડિપ્રેશનમાં આવીને ફાંસો ખાધો

સ્કૂલે ગયેલાં શિક્ષક માતા-પિતા પરત આવતાં બનાવની જાણ થઈ

8.4 વર્ષથી અટવાયેલી વનરક્ષકની પરીક્ષા ટૂંક સમયમાં યોજાશે, 2018માં જાહેર થયેલી ભરતી માટે 4.95 લાખે અરજી કરી હતી

334 જગ્યાઓ ભરાશે, નવા ઉમેદવારો અરજી કરી શકશે નહિ

9.રાજકોટ-ઓખા વચ્ચે રેલવેનું ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય પૂર્ણ

પરીક્ષણ દરમિયાન 110 કિમીની ઝડપે ટ્રેન દોડી, ટ્રેન શરૂ થયા બાદ રાજકોટ- ઓખા- દ્વારકા વચ્ચે ફ્રીક્વન્સી વધશે

Read About Weather here

10.ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેન્કની ચુંટણી જામી: સ્ટે.ચેરમેનનું ફોર્મ રદ થતા મેહૂર લવતુકા બિનહરીફ

ડિસ્ટ્રીક્ટ કો ઓ. બેન્કની 16 બેઠકો પૈકી એક બેઠક ભાજપ બાદ એક કોંગ્રેસને ફાળે ગઈ, 14 બેઠકોની ચૂંટણી યોજાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here