આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર કિશન માથાસુરીયા અને જશા સોલંકીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

પોસ્કોની કલમ 6/1 મુજબ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા

Visit Saurashtra Kranti Homepage here

2.મુંબઈથી 66 પ્રવાસીને લઈ ભુજ આવતી ફ્લાઇટ એન્જિન કવર વગર જ ઊડી, ગંભીર બેદરકારી અંગે તપાસના આદેશ અપાયા

સવારે 06:30ના અરસામાં ટેક ઓફ થઈ હતી

3.બાળકના ચહેરા પર સિગારેટથી ડામ આપ્યા, ખીલી મારી એક આંખ કાઢી; કંપાવી દેતું મૃત્યુ આપ્યું

યુપીના કાનપુરમાં 10 વર્ષના બાળકની નિર્દય રીતે હત્યા કરાઈ, નગ્ન અવસ્થામાં લાશ મળી

4.જાહેર થઈ શકે છે નવી કોરોના SOP, નાઇટ કર્ફ્યૂનો સમય રાત્રે 10ને બદલે 12થી 5નો કરવા વિચારણા

રાજ્યમાં ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. 

5.બેવાર લગ્નનાં ભંગાણ બાદ પુત્ર સાથે સિંહોર પિયરમાં રહેતી પુત્રીની હત્યા, ભાઈએ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

સવારે પુત્રી સાથે પિતાનો ઝગડો થયો હતો

6.પત્ની પહેલા પડીકીઓને ઝૂંટવતી રહી, પછી બચેલું ઝેર ખાતાં મૃત્યુ પામી; પતિ હોસ્પિટલમાં

રાજીવ અને તેમની પત્ની પૂનમ બંનેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં

7.આઠમ ભરવા મુંબઈથી રાપર જતા પરિવારને હળવદ પાસે કાળ ભરખી ગયો, ટ્રેલરે કારને ટક્કર મારતાં ત્રણના મોત, બે ઘાયલ

હળવદના નવા ધનાળાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો

8.રાજકોટના યુવાને આગ પર હેન્ડસ્ટેન્ડ કરી શિલ્પા શેટ્ટીની દિલની ધડકનો વધારી, યુવાન હાથ પર સડસડાટ ચાલે છે

એક સમયે ફી ભરવા પેસા નહોતા, હું 7 ધોરણ સુધી જ ભણ્યો છું, સો. મીડિયામાં હાથ પર ચાલવાનો વીડિયો નિહાળી હેન્ડસ્ટેન્ડ શરૂ કર્યું: સચિન નિમાવત

9.અમદાવાદમાં યુવતી ઘરમાં એકલી હોવાથી યુવકે જબરદસ્તી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો, યુવતીએ બચાવમાં તાળુ મારતાં યુવક ભાગ્યો

મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગતા તેઓએ નારોલ પોલીસમાં ફરિયાદ માટે કાર્યવાહી કરી

Read About Weather here

10.શહેરમાં કોરોનાની ગતિમાં ઘટાડો, બપોર સુધીમાં 39 કેસ નોંધાયા, 18 વર્ષથી વધુના 13.65 લાખ લોકોનું વેક્સિનેશન પૂર્ણ: મેયર

કેસ ઘટ્યા પણ મોતનો સિલસિલો યથાવત, મંગળવારે જિલ્લામાં નવા 173 કેસની સામે 4ના મોત થયા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here