મેરી અને એડમ બન્ને સાથે કામ કરતા હતા. તેમણે લગ્ન કર્યા થોડા સમય બાદ મેરીએ કંપની છોડી અને એડમને ડીવોર્સ દેવાનું નકકી કરેલ છે કેમ કે એડમે તેને ધોખો દીધો હતો. મહિલાઓ બીજી મહિલાએ પહેરેલ સાડી, જવેલરી યાદ રાખે છે.અને પ્રસંગોપાત તેની ચર્ચાઓ પણ કરતી હોય છે
Visit Saurashtra Kranti Homepage here
જો કે આ યાદશકિત સારી હોવાનું પરિણામ છે. પણ આ કારણે જ એક મહિલાએ પોતાના લગ્નમાં પોલીસ પકડી ગઇ હોવાની ઘટના બની છે.થોડા સમય બાદ એડમ તેની કંપનીની અન્ય મહિલા સાથે લગ્ન કરવાનોહતો લગ્નના દિવસે ત્યાં હાજર એક મહિલાએ મેરીને એડમની નવી પત્નીનો ફોટો મોકલ્યો
Read About Weather here
આ ફોટામાં એડમની થનાર પત્નીએ એ જ ગાઉન અને જવેલરી પહેરેલ જે મેરીએ પોતાના લગ્નમાં પહેરેલ. આ બન્ને વસ્તુઓ ઘણા વખતથી ગુમ હતી. ત્યાર બાદ મેરી પોલીસને લઇને ત્યાં પહોંચેલ અને પોલીસે લગ્ન રોકાવી દુલ્હા-દુલ્હનને લઇ પોલીસ સ્ટેશન પહોંચેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here