શેર બજારમાં ભૂકંપ…!

શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૧૧૪૯ પોઇન્‍ટ ઘટીને પ૭૪૯પ તથા નીફટી ૩૬૮ પોઇન્‍ટ ઘટીને ૧૭૧૭૮ ઉપર ટ્રેડ કરે છે. અમેરિકી ફેડરલ દ્વારા અપેક્ષા કરતાં પણ વધુ ઝડપથી વ્‍યાજ વધારવામાંઆવશે તેવી દહેશત અને ક્રુડનો ભાવ ૯૩ ડોલર પ્રતિ ડોલર સુધી પહોંચી જતાં ઘરઆંગણે શેરબજારમાં કડકો બોલી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જિયોજિત ફાઇનાન્‍શિયલ સર્વિસિસ ખાતે ચીફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સ્‍ટ્રેટેજિસ્‍ટ વી. કે. વિજયકુમારે જણાવ્‍યું કે, ‘‘યુએસ ૧૦ વર્ષની બોન્‍ડ યીલ્‍ડમાં આવેલો ઉછાળો ઊંચા ફુગાવાની ચિંતા દર્શાવેલ છે. જાન્‍યુઆરીના જોબ રિપોર્ટ મુજબ યુએસમાં ૪.૬૭ લાખ નવી જોબ સર્જાઇ છે જે માર્કેટની અપેક્ષા કરતા વધુ છે.

Read About Weather here

હવે ફુગાવાને અંકુશમાં લેવા માટે યુએસ ફેડે તાત્‍કાલિક પગલાં લેવા પડશે તે નકકી છે. જીએનએફસી પર૪, હિન્‍દુ યુનીલીવર રર૪૪, એચડીએફસી બેંક ૧૪૬૪, ગતિ ૧૯૪, પાવરગ્રીડ ર૧૩, એસબીઆઇ પ૩૭, એટીપીસી ૧૩પ, ટાટા સ્‍ટીલ ૧૧૮૩, ઇન્‍ડીગો ર૧પ૮, શંકર પ૬૮, ટાઇમ ટેકનો ૮૦, મહિન્‍દ્રા લોજી-પ૯ર ઉપર છે.જો યુએસ ફેડ હોકિશ બને અને માર્ચમાં પ૦ બીપીએસનો વધારો કરે તો બજારમાં જોરદાર કરેકશન આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here