1.એક્ટિવ યુઝર્સમાં 10 લાખનો ઘટાડો, શેર 24% તૂટ્યો, માર્કેટ વેલ્યૂ 15 લાખ કરોડ ઘટી
ફેક ન્યૂઝ સહિત ઘણા આક્ષેપોથી ઘેરાયેલી સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની પર નવું સંકટ
Visit Saurashtra Kranti Homepage here
2.નિર્માણાધીન બિલ્ડિંગમાં લોખંડનો સ્લેબ તૂટ્યો, 7 મજૂરના મોત, 3 ઘાયલ
મૃતકોમાં મોટાભાગના બિહારના હોવાની આશંકા
3.દેશમાં 2020માં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા: ગુજરાતમાં 69.66 હજાર
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરુષોને મોઢાનું કેન્સર અને સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર
4.ભારત-પાકિસ્તાન વચ્ચે સીક્રેટ વાતચીત ચાલે છે, સ્થિતિ સુધરશે તો એક મહિનામાં ઈસ્લામાબાદ આવશે મોદી
મંશા નિશાત ગ્રુપના ચેરમેન છે અને ફોર્બ્સ લિસ્ટમાં સામેલ પાકિસ્તાનના 7 ઉદ્યોગપતિમાંથી એક છે
5.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરના રિસર્ચથી શરીરના જે ભાગમાં કેન્સર હશે ત્યાં જ દવા અસર કરશે, આડઅસર નહીં થાય, ઉંદર પર સફળ સર્જરી કરી
ડૉ. પ્રિયા પટેલ છ વર્ષથી ફેફસાંના કેન્સર પર રિસર્ચ કરે છે, રિસર્ચનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં પેટન્ટ રજિસ્ટર કરાવી
6.અમિતાભ બચ્ચને માતા-પિતાની નિશાનીરૂપ દિલ્હીનો ‘સોપાન’ બંગલો 23 કરોડમાં વેચી નાખ્યો, મુંબઈમાં એમના 5 બંગલા
આ બંગલામાં તેમનાં માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચન રહેતાં હતાં
7.વીરપુર પંથકમાં ધુમ્મસી માહોલના લીધે રવી પાકને ભારે નુકસાન
જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી, ઘઉંના પાક પર માઠી અસર થતાં ખેડૂતો ચિંતિત
મેઘરવો, વલના લીધે ધાણાના ફૂલ બળ્યા
8.લાપતા થયેલા બીએસએફના જવાનનો મૃતદેહ વાયોર પાસે દરિયામાંથી મળ્યો
અલ્ટ્રાટેક કંપની પાસે ગામ લોકોને લાશ દેખાતા બીએસએફ દોડી આવી
9.સસ્તા સોનાની લાલચ આપી રૂપિયા 50 લાખની ઠગાઈ કરનારા પિતા-પુત્ર ઝબ્બે
છેતરપિંડી કરનારા બંને નાગપુરમાં છુપાયા હતા, ચાર દિવસના રિમાન્ડ પર
Read About Weather here
10.ફ્રી ફાયર’ ગેમમાં રૂપિયા ખર્ચાઈ જતાં 13 વર્ષનો તરૂણ ઘર છોડી ગયો
પાંડેસરાના વિદ્યાર્થીએ માતાનો પગાર ગેમમાં વાપરી નાંખ્યો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here