વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા…!

બેવફાઇ કરતા પુરૂષો માટે દવા બનશે…!
બેવફાઇ કરતા પુરૂષો માટે દવા બનશે…!
રિસર્ચની લેખિકા નિરોશા મુરૂગને જણાવ્યું કે અમે જે દવાઓ સીલેકટ કરી તે લગભગ પૂર્ણ અંગ બનાવવામાં મદદ કરી રહી છે વૈજ્ઞાનિકોએ દવાઓના કોકટેલ ડોઝથી દેડકાની એક પ્રજાતિમાં કપાયેલા અંગોને વિકસીત કરવામાં સફળતા મેળવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રજાતિમાં અંગોને ફરીથી ઉગાડવાની ક્ષમતા નહોતી. ટફરસ યુનિવર્સિટી, હાર્વડની વાઇસ ઇન્સ્ટીટયુટના રીસર્ચરોએ આફ્રિકન દેડકાઓને ૨૪ કલાક આ ડોઝના સંપર્કમાં રાખીને પગો ફરી ઉગાડવાની આ નવી ટેકનીક વિકસીત કરી છે.તે જાણીને ખુશી થઇ છે.

Read About Weather here

હવે વૈજ્ઞાનિકો સ્તનધારી પ્રાણીઓ પર તેનું પરિક્ષણ કરવા માટે દવામાં ફેરફાર કરશે જેથી જાણી શકાય કે શું તે દવાઓ આ પ્રકારની પ્રતિક્રિયાઓ ફરીથી શરૂ કરી શકે છે કે નહીં. જો આ પરિક્ષણ સફળ રહ્યું તો માણસોમાં પણ અંગોને ફરી ઉગાડવામાં મદદ મળી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here