આજે જાણીએ કલાકાર માછલી (જાપાનીશ પફર ફિશ) વિશે

આજે જાણીએ કલાકાર માછલી (જાપાનીશ પફર ફિશ) વિશે
આજે જાણીએ કલાકાર માછલી (જાપાનીશ પફર ફિશ) વિશે
નાનકડી દેખાતી આ માછલી કુદરતની એક અનોખી આર્ટીસ્ટ છે. માદા માછલીને આકર્ષવા તે દરિયાની રેતીમાં એવી રચના બનાવે છે કે જેને જોતાં જ આપણે મંત્રમુગ્ધ થઇ જઇએ. સપાટ રેતી જોઇ તે પોતાની કળા દેખાડવાનું શરુ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના હથિયારમાં તેની બે ફીન જ છે. મૃત શંખલાં , છીપલાં અને બીજા કચરાને તે પોતાના સુશોભન માટે ઉપયોગ કરે છે. એક અઠવાડિયા સુધી તે ચોવિસે કલાક કામ કરીને આ સુંદર કારીગરી કરે છે.

આજે જાણીએ કલાકાર માછલી (જાપાનીશ પફર ફિશ) વિશે માછલી

Read About Weather here

ગણિતના જ્ઞાનથી તદ્દન અજાણ આ માછલી પરફેક્ટ ગોળાકારમાં પોતાની કળા દેખાડેછે દુનિયાનું કોઇપ્રાણી આ માછલી જેવી પરફેક્ટરચના કરી શકતું નથી.

આજે જાણીએ કલાકાર માછલી (જાપાનીશ પફર ફિશ) વિશે માછલી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here