આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, , ઈ થી શરૂ થાય છે)

થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોનને ઇગ્નોર ન કરો.કોઇપણ અજાણ વ્યક્તિ સાથે તમારી વ્યક્તિગત યોજનાને શેર ન કરો. કોઇ ગેર કાનૂની કામમાં રસ ન લેશો. તેના કારણે તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. તમારી બેદરકારીના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુ ખોવાઇ શકે છે.વ્યવસાયમાં કોઇપણ કરાર પ્રાપ્ત કરતા પહેલાં તે કાર્ય અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી.લગ્ન સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે એકબીજાના સહયોગ અને તાલમેલની જરૂરિયાત રહેશે.સ્વાસ્થ્ય સુરક્ષા અંગેના નિયમોનું પાલન કરવું.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, , ઉ થી શરૂ થાય છે)

કોઇ મન પ્રમાણે કામ પૂર્ણ થવાથી દિનચર્યા સારી રહેશે. ફાયનાન્સને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ માટે નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે. યુવાઓને જેવો પણ રોજગારને લગતો અવસર મળે તે પ્રાપ્ત કરી લેવો જોઇએ.ભાઈ બહેન કે કોઇ નજીકના સંબંધી સાથે પારિવારિક મુદ્દાને લઇને વિવાવદ થઇ શકે છે. કોઇ અનુભવી વ્યક્તિને વચ્ચે લાવવો. ગુસ્સા અને આવેશની જગ્યાએ શાંતિથી સમાધાન શોધવાની કોશિશ કરો.વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે.પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સોહાર્દનું વાતાવરણ રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપી શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે વાર્તાલાપ થશે અને સંબંધ મધુર બની શકે છે.આ સમયે વાહન કે પ્રોપર્ટી ખરીદદારીની યોજના બનાવતી સમયે વધારે સાવધાની જાળવો. બાળકોની કોઇ સમસ્યાને લઇને ચિંતા રહી શકે છે. કોઇ મોટો ખર્ચ પણ સામે આવી શકે છે.વ્યવસાયમાં પરિસ્થિતિઓ પહેલાની જેમ જ શરૂ રહી શકે છે.કામ વધારે રહેવાના કારણે પરિવારમાં યોગ્ય ધ્યાન આપી શકશો નહીં.કામ વધારે હોવા છતાં તમારી દિનચર્યા અને ખાનપાન ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી જે કામને લઇને તમે કોશિશ કરી રહ્યા હતાં, આજે તેને લગતા શુભફળની પ્રાપ્તિ થઇ શકે છે. પારિવારિક દેખરેખ કે સુધારને લગતા કાર્યોમાં પણ યોગ્ય સમય પસાર થશે.તમારા મન પ્રમાણે કોઇ કામ ન થવાથી ગુસ્સા અને આવેશમાં આવશો નહીં. શાંતિ અને ધૈર્ય પૂર્ણ રીતે તમારી વાત રાખવાની કોશિશ કરો. કલ્પનાઓમાં ન જીવીને હકીકતનો સામનો કરો.વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ કોઇ સુધારની સંભાવના નથી.પતિ-પત્નીના સંબંધોમાં તાલમેલ જળવાયેલું રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

સમય સામાન્ય જ પસાર થશે. પરંતુ તમને સંબંધો પ્રત્યે આદર-માન એકબીજાના સંબંધોને વધારે મજબૂત કરશે. બાળકોની સામે શ્રેષ્ઠ અભિભાવક સાબિત થઇ શકો છો. પરિવારજનોની જરૂરિયાતોનું પણ ધ્યાન રહેશે.રોકાણને લગતા કાર્યોમાં કોઇ પ્રકારની ભૂલ થઇ શકે છે. એટલે કોઇપણ એવું પગલું ભરતા પહેલાં યોગ્ય તપાસ કરી લો. કોઇ પાડોસીના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુકૂન આપશે.માર્કેટિંગને લગતા કાર્યોમાં નવી તકનીકનો ઉપયોગ કરવો જરૂરી છે.પરિવારના લોકોમાં એકબીજા પ્રત્યે સ્નેહ અને પ્રેમ જળવાયેલો રહેશે.પોતાના અને પોતાના પરિવારના લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, , ણ થી શરૂ થાય છે)

દિવસ સામાન્ય પસાર થશે. કોઇપણ પ્રકારની દુવિધા થાય ત્યારે પરિવારના લોકોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. થોડો સમય આત્મ મનન કરવામાં પણ પસાર કરો.ભાવનાઓમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. થોડા વ્યવહારિક અને સ્વાર્થી થવું પણ જરૂરી છે. અન્યની મદદ કરવાની સાથે-સાથે તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખો. નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.થોડા સમયથી કાર્યક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમા થોડા સુધારની શક્યતા છે.લગ્નજીવન ઉત્તમ રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે તમે જીવનમાં પોઝિટિવ સ્તરને અનુભવ કરશો. કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાતથી તમાર વિચારધારામાં પણ યોગ્ય પરિવર્તન આવશે. આર્થિક તથા પારિવારિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ કરો.તમારી મહત્ત્વપૂર્ણ વાતો કોઇ સામે જાહેર ન કરો. જમીન કે જાયદાદને લગતી કોઇ કાર્યવાહી કરતી સમયે ધ્યાન રાખો કે તેના કારણે સંબંધો ખરાબ થાય નહીં. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે પણ ધ્યાન આપે.દૈનિક આવક થોડી સારી રહી શકે છે. પરંતુ હાલ કોઇ નવા કાર્યમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.પારિવારિક ગતિવિધિઓમાં તમારો સહયોગ અને સમર્પણ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.ઉધરસ અને તાવની પરેશાની રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

કોઇ સંબંધી દ્વારા શુભ સૂચના મળવાથી વાતાવરણ સુખદ રહી શકે છે. કોઇ ધાર્મિક ગતિવિધિઓ પણ પૂર્ણ થઇ શકે છે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને માર્ગદર્શન દ્વારા તમારું કોઇ કામ પૂર્ણ થઇ શકે છે.પાડોસીઓ સાથે કોઇપણ વાતને લઇને વિવાદમાં પડશો નહીં. સમસ્યાને શાંતિથી ઉકેલો. અચાનક જ કોઇ એવો ખર્ચ સામે આવી શકે છે જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે.આજે કોઇ કાર્યમાં સારો નફો થવાની શક્યતાઓ છે.પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થવાની શક્યતાઓ છે.કોઇપણ પ્રકારની સ્વાસ્થ્યને લગતી પરેશાની થાય તે બેદરકારી કરશો નહી.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, , , ઢ થી શરૂ થાય છે)

ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા વધશે. તમારા દૃષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક પોઝિટિવ પરિવર્તન આવશે. કોઇ સંબંધી સાથે ચાલી રહેલાં વાદ-વિવાદને ઉકેલવાની કોશિશ કરો, ચોક્કસ જ તમે સફળ થશો.અન્ય લોકો પાસેથી વધારે આશા ન રાખો, પરંતુ તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખવો યોગ્ય છે. ભાવનાઓમાં વહીને અનેકવાર તમારું જ નુકસાન તમે કરી શકો છો. એટલે જીવન સાથે જોડાયેલી ગતિવિધિઓને વ્યવહારિક રીતે સમજવાની કોશિશ કરો.વ્યવસાયમાં આજે થોડા પરિવર્તનની શક્યતાઓ છે.પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.તમારા ઉપર કામનો ભાર વધારે લેશો નહીં.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનો ઉકેલ તમે જાતે જ શોધવાની કોશિશ કરશો અને સફળ પણ થશો. કામ વધારે હોવા છતાં તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ સંબંધ મધુર જાળવી રાખશો.કોઇ અપ્રિય ઘટનાનો તમારા મન ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. થોડો સમય મેડિટેશનમાં પણ પસાર કરો, તેનાથી પોઝિટિવિટી આવશે. વિદ્યાર્થી તથા યુવા વર્ગ ખોટી ગતિવિધિઓમાં પડીને કરિયર સાથે બેદરકારી ન કરે.વ્યવસાયિક ગતિવિધિઓમા હાલ મંદી જ રહી શકે છે.ઘરના વડીલ વ્યક્તિઓના સહયોગ અને માર્ગદર્શનથી યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહેશે.હળવી સિઝનલ પરેશાની રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

વારસાગત સંપત્તિને લઇને કોઇ મામલો ઉકેલાય તેવી યોગ્ય શક્યતાઓ છે. સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના ઉપર પણ ચર્ચા થઇ શકે છે. કોઇ નજીકના મિત્રની સલાહ ઉપર અમલ કરો. તમને યોગ્ય સલાહ મળી શકે છે.સામાજિક સંબંધોને પણ મધુર જાળવી રાખો. કોઇ અયોગ્ય કાર્યમાં રસ લેવો અપમાનજનક સ્થિતિ ઊભી કરી શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં રૂપિયાનું રોકાણ કરશો નહીં.વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત રહેશે.ઘરની સમસ્યાઓને સમય રહેતા ઉકેલવાની કોશિશ કરો, નહીંતર સમસ્યાઓ વધી શકે છે.શરદી અને ઉધરસ જેવી મુશ્કેલીઓથી બચવા માટે દિનચર્યા યોગ્ય જાળવી રાખો.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે તમે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામા સક્ષમ રહેશો. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. તેને લગતા કોઇ કાર્ય કરતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લેવા.કોઇપણ મુશ્કેલી આવે ત્યારે પોતાના સ્વભાવને સહજ જાળવી રાખો. ભાવનાઓમાં વહીને તમે કોઇ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર ન કરો. નહીંતર કોઇ તમારી વાતનો ફાયદો ઉઠાવી શકે છે.કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ બંને માટે જ વ્યવસાયની દૃષ્ટિએ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.બદલાતા વાતાવરણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here