આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.તેજસ્વી પ્રકાશ બની વિનર, પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર-અપ, સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી સલમાન ખાન અને શહનાઝ બન્ને રડી પડ્યાં

નિશાંત ભટ્ટે 10 લાખ રૂપિયા લઈ શો છોડી દીધો હતો

Visit Saurashtra Kranti Homepage here

2.અંજારની સરકારી શાળામાં ઓનલાઈન ક્લાસ ચાલુ થતાં જ પોર્ન વીડિયો શરૂ થયો!

આચાર્યએ સાઇબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી, શિક્ષિકાનો મોબાઈલ હેક થયાનો અંદાજ

3.700ની વસતી ધરાવતા જેતપુરના નવી સાંકળી ગામના ખેડૂતે 20 લાખના ખર્ચે માટલાનો બંગલો બનાવ્યો, 10 હજાર પક્ષી રહેશે

 ‘પંછી પાની પીને સે ન ઘટે સરિતા નીર, સહાય કરે રઘુવીર’ પક્ષીપ્રેમ વિશે આપણે અનેક વાતો સાંભળી છે ત્યારે જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજીભાઈ રૂપાપરાએ દસ હજાર પક્ષીઓ રહી શકે એવો બંગલો બનાવ્યો છે.

4.આ મહિલાની આંખ દસ કરોડ રંગ ઓળખી શકે છે, ફક્ત એક ટકા લોકો પાસે જ આ ક્ષમતા

કોન્સેટાની આંખમાં ચાર કલર રિસેપ્ટર, સામાન્ય રીતે ત્રણ જ હોય છે

5.પૂર્વ અમેરિકામાં બરફના તોફાનનો કેર, 7 કરોડથી વધુ લોકોને અસર; મહિલાનું મોત, અનેક વિસ્તારમાં કટોકટી

પૂર્વ અમેરિકામાં બરફના તોફાનને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે, જેના કારણે લગભગ 7 કરોડ લોકો વીજકાપનો સામનો કરી રહ્યા છે. 

6.હેકર્સ 600 કરોડ ચાંઉ કરી ગયા; ક્રિપ્ટો કરન્સી પાછી મેળવવા કંપનીએ કહ્યું – અમે મહત્તમ ખંડણી આપવા તૈયાર

હેકર્સ ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ અને ક્યુબિટ ફાઈનાન્સમાંથી આઠ કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 600 કરોડની ક્રિપ્ટો કરન્સી ચાંઉ કરી ગયા છે. 

7.ઈમરાન ખાન 3 ફેબ્રુઆરીથી ચીનની મુલાકાતે, આ વખતે જિનપિંગ સમક્ષ 3 અબજ ડોલર લોનની માગ કરશે

2018માં સત્તામાં આવ્યા બાદ ઈમરાન સરકાર ચીન પાસેથી 11 અબજ ડોલરની લોન લઈ ચૂક્યા છે

8.સલમાન ખાને લુલિયા વન્તુર સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો!

સલમાન ખાને ‘બિગ બોસ 15’માં સિંગલ ના હોવાનો સ્વીકાર કર્યો હતો

9.ફરહાન અખ્તર-શિબાની દાંડેકર ફેબ્રુઆરીમાં કોર્ટ મેરેજ ને એપ્રિલમાં ગ્રાન્ડ વેડિંગ કરશે

એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તર છેલ્લાં કેટલાંક દિવસથી સિંગર શિબાની દાંડેકર સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે. 

Read About Weather here

10.શું આ સ્પર્ધકે શો જીત્યો? શ્વેતા તિવારીએ ભૂલથી વિજેતાનું નામ જાહેર કરી દીધું!

‘બિગ બોસ 15’ કોણ જીતશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. ચહકો જાણવા માગે છે કે આ વખતે ટ્રોફી કોના નામે હશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here