OMG…22 મહિનાના બાળકે કરી દોઢ લાખની ઓનલાઈન શોપિંગ…!!

OMG...22 મહિનાના બાળકે કરી દોઢ લાખની ઓનલાઈન શોપિંગ...!!
OMG...22 મહિનાના બાળકે કરી દોઢ લાખની ઓનલાઈન શોપિંગ...!!

ક્યારેક નાના બાળકો એવા કામ કરી નાખે છે કે તે જોઇને વાલીઓના હોંશો-હવાશ ઉડી જતા હોય છે. કોઈકવાર બાળકો પોતાની જાતને નુકશાન પહોચાડતા હોય છે ને કાં તો બાળકો ઘરમાં કંઇક આવું અજુગતું કરી દેતા હોય છે, જેના કારણે વાલીઓ આશ્ચર્યમાં મુકાય જાય છે.

આવી જ એક ચોંકાવનારી ઘટના અમેરિકામાં રહેતા એક કપલ સાથે બન્યું છે. તેવી મુસીબતની સામનો ભાગ્યે જ કોઈકએ કર્યો હશે. જાણવા મળતા રીપોર્ટ અનુસાર ભારતીય દંપતિ મધુ અને પ્રમોદકુમાર અમેરિકાના ન્યુ જર્સીમાં રહે છે. આ કપલને દોઢેક વર્ષનો પુત્ર આયન છે.

 મધુના જણાવ્યા મુજબ, તેઓ તેમના નવા ઘર માટે ફર્નિચર લેવાનું વિચારી રહ્યા હતા.  તે બાળકે લગભગ 2 હજાર ડોલર એટલે કે આશરે 1.5 લાખની ખરીદી કરી.

Visit Saurashtra Kranti Homepage here

આ માટે તેણીએ મોબાઈલ પર ઓનલાઈન શોપિંગ સાઈટ વોલમાર્ટ પર શોધખોળ કરી રહી હતી. તેમજ તેએ કેટલીક વસ્તુઓ ફાઈનલ કરી કાર્ટમાં રાખી હતી.

મધુએ જણાવ્યું કે બજેટની ગણતરીના કારણે તેણે હજુ સુધી ઓર્ડર બુક કર્યો ન હતો, પરંતુ એક દિવસ અચાનક તેના પુત્ર આયંશે મોબાઈલથી કાર્ટમાં ઉમેરેલી તમામ વસ્તુઓ ઓર્ડર કરી દીધી.

એક દિવસ જ્યારે તેના ઘરે ફર્નિચરની ડિલિવરી થવા લાગી ત્યારે તેને તેની ખબર પડી. આ સામાનની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા હતી.

Read About Weather here

તેના ઘરનું સરનામું શોપિંગ સાઇટ પર પહેલાથી જ સેવ હતું, તેથી જ્યારે આયંશના હાથમાં ફોન આવ્યો ત્યારે તેણે રમતા-રમતા ભૂલથી લગભગ દોઢ લાખ રૂપિયાની વસ્તુઓનો ઓર્ડર કરી દીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here