આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે

આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે
આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે
આ કલ્પિત ત્રિકોણ પ્રદેશ શૈતાનના ત્રિકોણ તરીકે પણ ઓળખાય છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા આઇલેન્ડથી મીયામી – યુએસએ અને પોર્ટો રીકો વચ્ચે આવેલ ત્રિકોણાકાર પ્રદેશ છે. ૩૯,૦૦,૦૦૦ ચોરસ કિ.મી.ના વિશાળ વિસ્તારમાં આવેલ આ ત્રિકોણ પ્રદેશ આપણાં રાજસ્થાન ,
આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે બર્મુડા

Visit Saurashtra Kranti Homepage here

મધ્યપ્રદેશ અને ગુજરાતના સંયુક્ત પ્રદેશ કરતાં પણ મોટો છે. આ જગ્યાએથી પસાર થતાં વિમાનો કે જહાજો ભેદી રીતે ગાયબ થઈ જાય છે. તેનું પાટીયું કે ભંગાર પણ ક્યાંય બહાર નીકળી શકતો નથી.

આજે જાણીએ શૈતાનનું ત્રિકોણ (બર્મુડા ટ્રાયેન્ગલ) વિશે બર્મુડા

Read About Weather here

હજુ સુધી સર્વમાન્ય અને સંતોષજનક સંશોધન થઈ શક્યું નથી .દર વર્ષે સરેરાશ ૪ વિમાન અને ૨૦ જેટલાં નાનામોટાં જહાજો ગુમ થઇ જાય છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં ૧,૦૦૦ જેટલાં વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here